અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસની બ્રેક વાગ્યા બાદ લાંબા ગાળા પછી ધનસુરા તાલુકાના બુટાલ ગામના 13 વર્ષના છોકરાને કોરોના પોઝિટિવ આવતા પાંચ કુહાડા સ્કૂલને 3 દિવસ માટે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો.આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી ને કોરોના પોઝિટિવ આવ્યો.ગામની સીમમાં રહેતા ત્યાં નો વિસ્તારને બંધ કરવામાં આવ્યો .
જગદીશ સોલંકી અરવલ્લી.


