અરવલ્લી:
ધનસુરા ખાતે CEDA ધ્વારા દિવ્યાંગ માટે ઉદ્યોગ સાહસિક નો
નો કાર્યક્રમ યોજાયો હતો.ધનસુરા BRC ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા .નિયામક સમાજ સુરક્ષા અને ગુજરાત રાજ્ય વિકલાંગ દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ધ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો .
જેમાં અરવલ્લી જિલ્લા ફિજીકલી હેન્ડીકેપ્ડ ના વિનોદભાઈ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


