By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    7 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભા ચૂંટણી અન્વયે 4987 શખ્સો સામે અટકાયતી પગલાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભા ચૂંટણી અન્વયે 4987 શખ્સો સામે અટકાયતી પગલાં
ગુજરાતજુનાગઢ

ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભા ચૂંટણી અન્વયે 4987 શખ્સો સામે અટકાયતી પગલાં

Khaskhabar Editor
Last updated: 2024/04/27 at 5:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ

જિલ્લામાં 11 ચેકપોસ્ટ કાર્યરત કરી સઘન ચેકિંગ ઝુંબેશ: અવાર-નવાર રેઇડો કરી દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના કુલ 1401
કેસો કરાયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.27

ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની કડક અમલવારી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં 4987 શખ્સો સામે અટકાયતી પગલા ભરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી નિયંત્રણમાં રહે તથા ભયમુકત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી અનુરક્ષીતતા ઉભી કરતા માથાભારે વ્યક્તિઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા કુલ 4987 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તેમજ 1011માથાભારે ઇસમી વિરૂઘ્ધ પાસા તથા હદપારની દરખાસ્ત તેમજ પ્રોહિ-93 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પાસા-40, હદપાર-82, પ્રોહિ-93-889 તેમજ દારૂની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપર અવાર-નવાર રેઇડો કરી દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂના કુલ 1401 કેસો કરાયા છે. જેમાં દેશી દારૂ 4761 લીટર, ઇંગ્લીશ દારૂની 5475 બોટલ કબ્જે કરી હતી આ ઉપરાંત હથિયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓ પાસેથી કુલ-433 હથિયાર જમા લેવામાં આવેલ છે તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા કુલ-4 હથિયાર તેમજ 5ાંચ કાર્ટીસ કબ્જે કરી તેઓ વિરૂઘ્ધ હથિયારધારાના કેસ કરવામાં આવેલ છે તેમજ એનડીપીએસ એકટ હેઠળ માદક પદાર્થ ગાંજો 0.950 કિ.ગ્રા.પકડવામાં આવેલ છે.

- Advertisement -

આ ચેકપોસ્ટ એસએસટી ઉપર સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લામાં આવતો ગેરકાયેસર દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ, કિંમતી ચિજવસ્તુઓની હેરફેર અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે તેને અટકાવવા સારૂ રાઉન્ડ કલોક વાહનોનોું સઘન ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં 40 શખ્સો પાસા હેઠળ જેલ ધકેલાયા, 82 લોકોને હદપાર કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં લોકસભાની ચુંટણી અંતર્ગત નિર્ભયપણે શાંતિના માહોલમાં લોકો મતદાન કરી શકે તે માટે છેલ્લા એક માસની અંદર અસામાજીક તત્વોને જેલની અંદર અને દારૂ, જુગાર, ડ્રગ્સ હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જીલ્લા પોલીસે સપાટો બોલાવતી કડક કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એલસીબી, એસઓજી ઉપરાંત જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત છેલ્લા એક માસની અંદર એલસીબી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફએ જીલ્લાભરમાંથી માથાભારે વ્યકિતઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લીધેલ છે. જેમાં સી.આર.પી.સી. કલમ 107/116 મુજબ કુલ 1856, કલમ-109 મુજબ કુલ 52, કલમ-110 મુજબ કુલ- 2888, કલમ-151 મુજબ કુલ-191 મળી કુલ 4987 જેટલા શખ્સો સામે પગલા લીધેલ છે. આ ઉપરાંત પાસા 40, હદપાર 82 તથા પ્રોહિબીશનમાં 889 મળી કુલ 1011 માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા તથા હદપારીની દરખાસ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે.

 

You Might Also Like

શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ

બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

હવે ધોમધખતો ઉનાળો શરૂ : તા.4,5 માર્ચે યલો એલર્ટ, ક્રમશ: તાપમાન વધશે

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

TAGGED: Gir Somnath, Lok Sabha Elections
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમુદ્રમાંથી ઉઠી મતદાર જાગૃતિની લહેર
Next Article બેઉ તબક્કામાં રાહુલબાબાનાં સૂપડાં સાફ થયા: અમિત શાહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મોરબી

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?