By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    2 days ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    2 days ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    2 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    3 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    2 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 days ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    3 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    2 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    3 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    6 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
રાષ્ટ્રીય

PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 5:02 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

‘ઓપરેશન સિંદૂર’ મામલે I.N.D.I.A બ્લોકની બેઠક

ઇન્ડિયા બ્લોક બેઠક પછી આરજેડી સાંસદ મનોજ ઝા સહિતનાએ માહિતી આપી હતી

- Advertisement -

16 પાર્ટી હાજર રહી, બેઠકમાં AAP, NCP (શરદ)એ ભાગ લીધો નહીં

પાકિસ્તાને 5 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો : I.N.D.I.A

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
’ઓપરેશન સિંદૂર’ મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં I.N.D.I.A બ્લોકની બેઠક મળી હતી. તેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (AITC), દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AITC), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), રિવોલ્યુશન સોશલિસ્ટ પાર્ટી (RSP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), કેરળ કોંગ્રેસ, મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશનએ હાજરી આપી હતી.
કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે. આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે. વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે.

- Advertisement -

આરજેડીના મનોજ ઝાએ કહ્યું કે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર થયું. ભાવનાઓથી વિચારવા છતા ચિંતાના કેટલાક સંકેતો બહાર આવ્યા છે.
વિશ્વના એક દેશના રાષ્ટ્રપતિ દરરોજ ’સરપંચાયત’ કરી રહ્યા છે. 15 દિવસમાં 13 નિવેદનો આપ્યા. આનાથી કોઈ સરકારને દુ:ખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુ:ખ થયું હોય કે ન થયું હોય, ભારતની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પીડા છે. આ ચર્ચા સોશિયલ મીડિયા, ટીવી ડિબેટમાં નહીં થાય. 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
અમે વડાપ્રધાનને વિનંતી કરી છે કે ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ બાબત દેશને આઘાત પહોંચાડે છે અને ત્યારે સંસદ જ પક્ષોની સીમાઓથી ઉપર હોય છે. આ 140 કરોડ ભારતીયોનો મુદ્દો છે. આ શાસક પક્ષ કે વિપક્ષનો મુદ્દો નથી. તે જવાબદારીનો મુદ્દો છે. સરકાર સંસદ પ્રત્યે અને સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે.
પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઈઉજ) અનિલ ચૌહાણે 31 મેના રોજ સિંગાપોરમાં બ્લૂમબર્ગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ઈઉજ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું- આ નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે. તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સલાહ આપી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પોતાના વખાણ કરવાને બદલે, પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં.

કોંગ્રેસ ઉપરાંત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેન્દ્ર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ’હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ભારતીય ડેલિગેશન પરત ફર્યા પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, કારણ કે મારું માનવું છે કે દેશના લોકોને હાલના સંઘર્ષ વિશે જાણવાનો સૌથી મોટો અધિકાર છે.’
7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના દિવસે, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સંસદમાં દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતના હુમલાના જવાબમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમે 5 ભારતીય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. તેમાં 3 રાફેલ પણ હતા. બાદમાં, પાકિસ્તાને 6 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કરવાનું શરૂ કર્યું.

You Might Also Like

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

TAGGED: parliament, PM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લલૂડી વોંકળીમાં રહેતા 150થી વધુ પરિવારોને રાજકોટ મનપાની નોટિસ
Next Article અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?