દેહરાદૂનથી ઋષિકેશ જવા માટે સરકાર દ્વારા એક વૈકલ્પિક હાઇવે બનાવવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.
સોમવારે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઈ હતી અને તેમાં આ રોડ ધોવાઈ ગયો હતો.
વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે પાણીમાં તરી રહ્યા છે અને અથડાતાં પછડાતાં પાણીમાં ડૂબી રહ્યા છે.
- Advertisement -
#WATCH | Uttarakhand: An alternative route on Dehradun-Ranipokhari-Rishikesh highway created to facilitate movement of people & small vehicles was swept away due to heavy rains last night.
The route was created after parts of a bridge over Jakhan river collapsed on August 27. pic.twitter.com/9HdwZVVLtV
— ANI (@ANI) September 7, 2021
- Advertisement -
આ રોડ વાહનોની સતત અવરજવરના કારણે લોડ ઓછો કરવા માટે વૈકલ્પિક ધોરણે બનવવાનમાં આવ્યો હતો જે રાણીપોખરી ફલાય ઓવરનો એક હિસ્સો છે અને તે દેહરાદૂનથી ઋષિકેશ વાયા રાણીપોખરી પહોંચાડે છે.