65 વર્ષમાં પ્રથમ વખત બોલરને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની કમાન સોંપાઈ
વિશ્ર્વનાં નંબર વન ટેસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કમિન્સ ઓસ્ટ્રેલિયાનો 47મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. સ્ટીવ સ્મિથને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 65 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ બોલર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે. કમિન્સે ટિમ પેનની જગ્યા લીધી છે. આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણી રમાવાની છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો.
- Advertisement -
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
ઈન્ડોનેશિયા ઓપન: પી.વી. સિંધુ અને પ્રણિત ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઈ પ્રણિતે ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 બેડમિંટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે શ્રીકાંત ડેનમાર્કના ટોચના ખેલાડી વિક્ટર એક્સલસન સામે હારીને બહાર ફેંકાયો હતો.
- Advertisement -
નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ YouTube Channelને Subscribe કરો અને શેર કરો
YOUTUBE- https://youtube.com/c/KhasKhabarRajkot