By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    2 hours ago
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
    3 hours ago
    ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
    3 hours ago
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    39 seconds ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    7 minutes ago
    શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
    2 hours ago
    હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો
    2 hours ago
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    3 hours ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    3 hours ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    1 day ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    1 day ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રતનપર પાસેથી 5.62 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રતનપર પાસેથી 5.62 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ

રતનપર પાસેથી 5.62 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

Khaskhabar Editor
Last updated: 2026/01/08 at 4:50 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટના શખ્સની ધરપકડ : સપ્લાયર, મંગાવનાર સહિત ત્રણની શોધખોળ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8

- Advertisement -

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચન અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે મોડી રાત્રે રતનપર ગામે દરોડો પાડી 5,61,600 રૂપિયાની કિંમતની 432 બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી કાર, મોબાઈલ, દારૂ સહીત 15,66,600નો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાયર સહીત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂની ગેરકાયદે હેરફેર ઉપર તૂટી પડવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાળવણી રાહબરીમાં પીએસઆઈ વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયરાજ્ભાઇ કોટીલા, રાજેશભાઈ જળુ અને પ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે રતનપર ગામે દરોડો પાડી બાતમીવાળી કાર કોર્ડન કરી કારમાં બેઠેલા શખ્સને સકંજામાં લઇ નામઠામ પૂછતાં રાજકોટના કલ્યાણનગરમાં રહેતો મહિપાલસિંહ લગધીરસિંહ ઝાલા હોવાનું જણાવ્યું હતું કારની જડતી લેતા કારમાંથી 5.62 લાખનો 432 બોટલ દારૂ મળી આવતા પોલીસે મહિપાલસિંહની પૂછતાછ કરતા પોતાને રાજકોટના ઘનશ્યામનગરમાં રહેતા હિતેન્દ્ર ઉર્ફે ભૂરો દિલીપસિંહ ઝાલા નામના શખ્સે કાર લઈને મોકલ્યો હતો અને રતનપર આવી પોતે કાર આપી દીધી હતી જેમાં રતનપરના લકીરાજ ઉર્ફે લકી રઘુવીરસિંહ ઝાલા અને હિતેન્દ્રના મિત્રએ દારૂ ભરી આપ્યો હતો જે રાજકોટ લઈને પહોંચે તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધો હતો પોલીસે પકડાયેલ શખ્સ સહીત ચાર સામે ગુનો નોંધી 15,66,600નો મુદામાલ કબ્જે કરી હિતેન્દ્ર ઉર્ફે ભૂરો, લકીરાજ ઉર્ફે લકી અને આ બંનેના મિત્રની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ મહિપાલસિંહ સામે 4, હિતેન્દ્ર સામે 2 અને લકીરાજ સામે 3 ગુના નોંધાઈ ચુક્યા છે. રાઇટર દિગપાલસિંહે જણાવ્યું હતું કે પકડાયેલ શખ્સ માત્ર ડ્રાયવર છે તેને કહ્યા મુજબ તે હિતેન્દ્રની કાર લઈને રતનપર ગયો હતો ત્યાંથી કાર લઇ ગયા બાદ ચોક્કસ જગ્યાએ ઉભું રહેવાનું કહ્યું હતું અને કાર લઇ જનાર શખ્સ દોઢ બે કલાક પછી દારૂનો જથ્થો ભરેલી કાર લઈને આવ્યો હતો અને મહિપાલને સોંપી દીધી હતી જેથી કાર આપી ગયેલો શખ્સ ક્યાંથી દારૂ ભરી લાવ્યો તે પણ તપાસનો વિષય બની રહ્યો છે.

દારૂની હેરાફેરી માટે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી

ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ મોરબી હાઇવે ઉપર બાતમી આધારે રતનપર ગામે દરોડો પાડી હ્યૂન્ડાઈ કંપનીની ક્રેટા કાર કોર્ડન કરી હતી આ કારમાં નંબર પ્લેટ જોતા જી જે 38 બી જે 2100 જોવા મળી હતી જયારે પોલીસે કારની તપાસ કરતા આ નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું કારના સાચા નંબર જી જે 08 ડી એસ 8725 હોવાનું જાણવા મળ્યું હતું દારૂની હેરાફેરી માટે ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

You Might Also Like

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

રાજકોટ કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની મોટી કાર્યવાહી: વેનેઝુએલાથી તેલ લઈ જતા રશિયા અને પનામાના બે જહાજ જપ્ત
Next Article હળવદ: 54 લાખનો ‘અટલ બિહારી સિનિયર સિટિઝન’ પાર્ક જાળવણીના અભાવે બન્યો ખંડેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન

Khaskhabar Editor Khaskhabar Editor 40 seconds ago
‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ
આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
રાજકોટ કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં
શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

રાજકોટ કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?