રાજકોટમાં ઑનલાઈન સટ્ટાની તમામ ID બંધ કરાવી દીધી
ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિત અનેક રમતો પર ID (APP) થકી જુગાર રમાતો હતો: રાજકોટ પોલીસે લાલ આંખ કરતાં ID બંધ
વિદેશ બેસીને રાજકોટ સહિત તમામ જગ્યાએ ધંધો કરતાં છછ સિવાયની તમામ ID બંધ થતાં બૂકીઓમાં અને પંટરોમાં હાહાકાર
અનેક વિવાદોમાં આવેલી રાજકોટ પોલીસ હવે એકશનમાં
IDનો રાજકોટમાં અબજોનો વેપાર: દરેક વિસ્તારમાં એકાદ બૂકી છે, શેરીએ-શેરીએ પંટર: ઈંઉ બંધ થતાં અનેક પરિવારો ફના થતાં બચી જશે
ID જુગારીયાઓ અને બૂકીઓ પર તૂટી પડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ લીલી ઝંડી: સરકાર ઈચ્છે છે કે આ દૂષણ દૂર થાય
આવનારા દિવસોમાં વધુ કડાકા-ભડાકા થવાનાં એંધાણ: ID કાયમ બંધ રહે તે જરૂરી
રાજકોટમાં ઑનલાઈન સટ્ટાની તમામ ID બંધ કરાવી દીધીક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિત અનેક રમતો પર ID (APP) થકી જુગાર રમાતો હતો: રાજકોટ પોલીસે લાલ આંખ કરતાં ID બંધ વિદેશ બેસીને રાજકોટ સહિત તમામ જગ્યાએ ધંધો કરતાં છછ સિવાયની તમામ ID બંધ થતાં બૂકીઓમાં અને પંટરોમાં હાહાકારઅનેક વિવાદોમાં આવેલી રાજકોટ પોલીસ હવે એકશનમાંIDનો રાજકોટમાં અબજોનો વેપાર: દરેક વિસ્તારમાં એકાદ બૂકી છે, શેરીએ-શેરીએ પંટર: ઈંઉ બંધ થતાં અનેક પરિવારો ફના થતાં બચી જશેID જુગારીયાઓ અને બૂકીઓ પર તૂટી પડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ લીલી ઝંડી: સરકાર ઈચ્છે છે કે આ દૂષણ દૂર થાયઆવનારા દિવસોમાં વધુ કડાકા-ભડાકા થવાનાં એંધાણ: ID કાયમ બંધ રહે તે જરૂરીચરણસિંહ ગોહિલે અમરગઢ-ભિચરીમાં આચર્યું મસમોટું કૌભાંડ16 એકર ખાનગી જગ્યામાં 12 એકર સરકારી જમીન ઉમેરી કુલ 28 એકર જમીનની એન્ટ્રી પાડી દીધી!છેલ્લાં 50 વર્ષમાં આ જગ્યામાં કોઈ જ એન્ટ્રી પડી ન હતી: આ અરસામાં અનેક પ્રાંત અધિકારી આવ્યા અને ગયા, કોઈની હિંમત ન ચાલી એ કામ ગોહિલે બેશરમીથી કરી આપ્યુંએક RTI એક્ટિવિસ્ટ ચરણસિંહ ગોહિલનાં તમામ ઓર્ડર અને એન્ટ્રીઓનાં કેસની વિગતો માંગવાની તૈયારીમાં: ચરણસિંહનાં મામલે ઠેઠ હાઈકોર્ટ સુધી જવું પડે તો પણ જવા તૈયારીચરણસિંહે જતાં-જતાં અનેક ખેલ પાડ્યા અનેક લોકોએ કામ કરાવવાનાં પૈસા એડવાન્સમાં આપ્યા હતાં, હવે આ બધાં કામનું શું થશે ? અરજદારોનું શું થશે?ગઈકાલે ‘ખાસ-ખબર’એ લખેલી વિગતો અંગે ડેપ્યુટી કલેકટર ચરણસિંહે કહ્યું કે, તેઓ એરપોર્ટ લેન્ડ એક્વિઝિશનમાં હતાં જ નહીં: જો કે, જમીન સંપાદનમાં વિવાદો વગેરેની મેટરમાં તેમણે ચિક્કાર ભ્રષ્ટાચાર આચર્યો છે એ વિશે તેમણે ફોડ પાડ્યો નહીં!ભ્રષ્ટ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીનાં અગણિત ઓર્ડર જેમ કલેકટર રેમ્યા મોહન અને અરૂણ મહેશબાબુએ રિવાઈઝ કર્યાં- તેવું જ ચરણસિંહ ગોહિલનાં નિર્ણયોનાં કિસ્સામાં કરવું પડે તેવી સ્થિતિગોહિલનાં માઠા દિવસો ચાલુ થયાનાં એંધાણ: ગેરકાયદે કરેલા ઓર્ડરો, મલાઈ ખાઈને કરેલી કામગીરીનાં કારણે તેમને મમરા ભરાઈ જાય તેવી સંભાવના