અમેરિકાના રાજ્ય ફ્લોરિટાડાના જનરલ ડો. લાડાપોએ શનિવારના જણાવ્યું કે, mRNA COVID-19 રસી લેવાથી 18થી 39 વર્ષની વર્ષના પુરૂષોને હ્દય સંબંધી બિમારીનું જોખમ વધી જાય છે. આ જ રીતે રાજ્યના સર્જન જનરલએ કહ્યું કે, તેઓ આ રસી લેવાની વાતની ભલામણ કરતા નથી. જયારે આજે કોરોનાથી દરેક લોકોમાં એક સ્વાભાવિક ઇમ્યૂનિટી ઉત્પન્ન થઇ છે. લાડાપોએ કહ્યું કે, હાલના સમયમાં વેકસીન આપવા માટેનું રિસ્ક કોરોના સંક્રમણથી કેટલુંય વધી ગયું છે.
Today, we released an analysis on COVID-19 mRNA vaccines the public needs to be aware of. This analysis showed an increased risk of cardiac-related death among men 18-39. FL will not be silent on the truth.
- Advertisement -
Guidance: https://t.co/DcWZLoMU5E
Press Release: https://t.co/Y0r9yepi7F
— Joseph A. Ladapo, MD, PhD (@FLSurgeonGen) October 7, 2022
- Advertisement -
રસીકરણ પછી મૃત્યુ દરનું જોખમનું વિશ્લેષણ
મળેલી રિપોર્ટ અનુસાર, ફ્લોરિડા સ્વાસ્થ્ય વિભાગના સ્વ નિયંત્રિત કેસ શ્રેણીના માધ્યમથી એક વિશ્લેષણ કરવામાં આવ્યું, જેના હેઠળ mRNA COVID-19 રસીકરણ પછી મૃત્યુ દરનું જોખમનો અભ્યાસ કરવામાં આવ્યો. આ વિશ્લેષણમાં mRNA રસીકરણ પછી 28 દિવસની અંદર 18-39 વર્ષના પુરૂષોમાં હ્દય સંબંધી મૃત્યુની સાપેક્ષ ઘટનાઓમાં 84 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ પ્રેસ રિલિઝ પર ફ્લોરિડાના સ્વાસ્થયની એક સલાહ પર ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેંટિસ અને લાડાપો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
COVID-19 mRNA vaccines increase risk of cardiac-related death: Florida Surgeon General
Read @ANI Story | https://t.co/3hs9cPrr6f#COVID19 #mRNA #Covid19Vaccine pic.twitter.com/l7wcB2Q7Yr
— ANI Digital (@ani_digital) October 8, 2022
ફાયદા કરતા રસીકરણના જોખમ વધારે
સાથે જ કહેવામાં આવ્યું કે, 60 વર્ષના પુરૂષોમાં આ વેક્સીનથી મૃત્યુનો ખતરો પણ 10 ટકા વધી જાય છે. એડવાઇઝરીમાં રસીકરણ પર વિચાર કરતા સમયે માયોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ જેવી સ્થિતિની વિશેષ સાવધાની રાખવા અને સ્વાસ્થ્ય સેવા આપવાની સાથે ચર્ચા કરવાની સલાહ આપી છે. COVID-19 માટે વૈશ્વિક સ્તર પર ઉચ્ચ સ્તરની ઇમ્યૂનિટી મેળવ્યા પછી, હવે રસીકરણના લાભ હોવાની સંભાવના આ વર્ગના પુરૂષોમાં હ્દય સંબંધી મૃત્યુના અસામાન્ય રૂપથી ઉંચુ જોખમથી પણ વધારે છે.