By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    1 day ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    1 day ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    33 minutes ago
    તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછી ફરી
    1 hour ago
    ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
    3 hours ago
    સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
    3 hours ago
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    50 minutes ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 day ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ બેઠક પર ભાજપ-કૉંગ્રેસ જીતના દાવા સાથે કાલે મતગણતરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ બેઠક પર ભાજપ-કૉંગ્રેસ જીતના દાવા સાથે કાલે મતગણતરી
જુનાગઢ

જૂનાગઢ બેઠક પર ભાજપ-કૉંગ્રેસ જીતના દાવા સાથે કાલે મતગણતરી

Khaskhabar Editor
Last updated: 2024/06/03 at 4:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

સાત વિધાનસભા મત ક્ષેત્રનું સાત રૂ મમાં કાઉન્ટિંગ થશે

લોકસભા 136 રાઉન્ડમાં કૃષિ યુનિ.ખાતે મતગણતરી યોજાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3

જુનાગઢ 13 લોકસભા બેઠકની મત ગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ચૂંટણી અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આવેલા ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રમાં આવતીકાલે સવારથી મત ગણતરી યોજાશે. 13 જુનાગઢ લોકસભા બેઠક પરના મુખ્ય હરીફ પક્ષ ભાજપ કોંગ્રેસ દ્વારા જીતના દાવા સાથે મત ગણતરી યોજાશે જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 7 વિધાનસભા બેઠકો આવેલી છે જેમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ અને ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠકનો સમાવેશ થાય છે આ મત ગણતરી કેન્દ્રમાં કુલ 7 અલગ અલગ રૂમમાં મત ગણતરી કાઉન્ટીંગ સેન્ટરમાં યોજાશે જેમાં 128 કાઉન્ટીંગ ટેબલ ઇવીએમ અને પોસ્ટલ બેલેટની મત ગણતરી યોજાશે જૂનાગઢ લોકસભા બેઠકની કુલ 136 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે

ત્યારે ચૂંટણી અધિકારી અનીલ કુમાર રાણાવસિયા અને એસપી હર્ષદ મહેતા સહીત પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરી યોજાશે. જુનાગઢ જિલ્લાની લોકસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે જ્યારે કૃષિ યુનિવર્સિટી ની એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે ત્યારે મતગણતરીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જુનાગઢ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા નો સમાવિષ્ટ થાય છે આ મતગણતરી યોજાનાર છે જેમાં દરેક વિધાનસભામાં 14 ટેબલ અને પોસ્ટલ માટે 30 ટેબલ મળી કુલ 128 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરાશે મતગણતરીમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે જેમાં કાઉન્ટિંગ સુપરવાઇઝર મદદની માઇક્રો ઓબ્ઝર્વર અને એ.આર.ઓ સહિત સ્ટેન્ડ બાય રહેશે જૂનાગઢની સાત વિધાનસભા બેઠકોમાં 1847 ઇવીએમ માટે અલગ અલગ ગ્રાઉન્ડમાં મતગણતરી થશે જેમાં જુનાગઢ અને વિસાવદર બેઠક માટે 21, ઉના 20, સોમનાથ, તાલાલા અને કોડીનાર માટે 19 અને સૌથી ઓછા માંગરોળ બેઠક માટે 17 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે.

- Advertisement -

You Might Also Like

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

મતદાનના એક દિન પૂર્વે રૂપિયાની લેવડદેવડ, દારૂ સહિત ધમાસાણ

જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તેજસ પરમાર મુકાયા

વિસાવદરમાં મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીનીઓએ આગવો ગરબો રજૂ કર્યો

વેરાવળના શખ્સે મંગાવેલા દારૂની 19,920 બોટલ સાથેની ટ્રક સહિત 75.55 લાખનો મુદ્દામાલ કબજે

TAGGED: BJP, Congress claiming victory, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમે પણ આ જ્યુસ તો નથી પીતાને, તો ચેતી જજો, ICMRએ કર્યું એલર્ટ જાહેર
Next Article અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક સીઝ કરી 38 લાખનો મુદ્દામાલ જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

વજન વધારવા માટે આ ટિપ્સ જરૂરથી અપનાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછી ફરી
અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા
ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢરાજકોટ

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

મતદાનના એક દિન પૂર્વે રૂપિયાની લેવડદેવડ, દારૂ સહિત ધમાસાણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તેજસ પરમાર મુકાયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?