By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    28 minutes ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    38 minutes ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 hour ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 hour ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    28 minutes ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    49 minutes ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    21 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    21 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    17 minutes ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    24 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    24 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ વકર્યો: નજમ સેઠીએ છોડી દીધું પીસીબીના ચેરમેનનું પદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ વકર્યો: નજમ સેઠીએ છોડી દીધું પીસીબીના ચેરમેનનું પદ
સ્પોર્ટ્સ

એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ વકર્યો: નજમ સેઠીએ છોડી દીધું પીસીબીના ચેરમેનનું પદ

Khaskhabar Editor
Last updated: 2023/06/20 at 12:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રિપોર્ટ અનુસાર નજમ સેઠીએ પીસીબીના ચેરમેન તરીકે પદ છોડ્યું છે. આ સાથે જ નજમ સેઠીએ આ વખતે બોર્ડના અધ્યક્ષની ઉમેદવારીની રેસમાંથી પોતાને બહાર કરી લીધા છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં આ સમયે હંગામો મચી ગયો છે. વાત એમ છે એક ગયા વર્ષે પીસીબીના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા નજમ સેઠીએ આ વખતે બોર્ડના અધ્યક્ષની ઉમેદવારીની રેસમાંથી પોતાને બહાર કરી લીધા છે. હવે સમાચાર આવ્યા છે કે નજમ સેઠીએ પણ PCB ચેરમેન પદ છોડી દીધું છે. જણાવી દઈએ કે નઝમે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કહ્યું કે તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ આસિફ ઝરદારી અને વડાપ્રધાન શહેબાઝ શરીફ વચ્ચેના વિવાદનું મૂળ બનવા માંગતા નથી.

- Advertisement -

નજમ સેઠીએ છોડી દીધું પીસીબીના ચેરમેનનું પદ
રિપોર્ટ અનુસાર નજમ સેઠીએ પીસીબીના ચેરમેન તરીકે પદ છોડ્યું છે. સેઠી એક વચગાળાની વ્યવસ્થાપન સમિતિનું નેતૃત્વ કરી રહ્યા હતા જે ગયા ડિસેમ્બરથી બોર્ડનું સંચાલન કરી રહી હતી પરંતુ તેનો કાર્યકાળ 21 જૂને પૂરો થવાનો હતો. અત્યાર સુધી એવું લાગતું હતું કે વચગાળાનું વ્યવસ્થાપન પૂરું થઈ જાય અને બોર્ડના યોગ્ય અધ્યક્ષની નિમણૂક થઈ જાય પછી સેઠી આગળ વધશે પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં અશરફની વાપસીની અટકળો વધી હતી. ભૂતપૂર્વ બોર્ડ ચેરમેન અશરફની વાપસી હજુ સત્તાવાર નથી પરંતુ એ સામે આવી ગયું છે કે સેઠી હવે આ પદ સંભાળશે નહીં.

Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders.

— Najam Sethi (@najamsethi) June 19, 2023

- Advertisement -

ટ્વિટ કરીને આપી જાણકારી
જણાવી દઈએ કે નજમ સેઠીએ તેની ઉમેદવારી ઓછી ખેંચવાની જાણકારી ટ્વિટ કરીણએ આપી હતી. જેમાં તેને લખ્યું હતું કે, બધાને સલામ! હું આસિફ ઝરદારી અને શહેબાઝ શરીફ વચ્ચે વિવાદનું કારણ બનવા માંગતો નથી. આ પ્રકારની અસ્થિરતા અને અનિશ્ચિતતા PCB માટે સારી નથી. આ સંજોગોમાં હું PCBના અધ્યક્ષ પદનો ઉમેદવાર નથી. તમામ હિતધારકોને શુભકામનાઓ.

રાજનીતિએ મચાવ્યો પીસીબીમાં ખળભળાટ
શેહબાઝ શરીફ પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને પીસીબીના સંરક્ષક છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે વર્તમાન સરકારમાં મુખ્ય ગઠબંધન ભાગીદાર છે અને અશરફને આ પદ માટે તેમની પાર્ટીના માણસ માનવામાં આવે છે. પાકિસ્તાન ક્રિકેટમાં પીસીબી બોર્ડના અધ્યક્ષની પસંદગી કરવામાં શાસક પક્ષનો હાથ હોય છે.

You Might Also Like

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા

TAGGED: asiacup, chairman, NAJAMSETHI, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદી ઇજિપ્તના પ્રવાસ દરમ્યાન આ મસ્જિદની મુલાકાતે જશે..: પુન: નિર્માણ માટે દાઉદી વ્હોરા સમુદાય તરફથી ભંડોળ મળ્યું હતું
Next Article એલોન મસ્ક અને વડાપ્રધાન મોદી વચ્ચે થશે ખાસ મીટિંગ: USA વિઝિટમાં કુલ 24 બિઝનેસમેન, વૈજ્ઞાનિકો સાથે કરશે મુલાકાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
સ્પોર્ટ્સ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
સ્પોર્ટ્સ

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?