By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    14 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    15 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    15 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    16 hours ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    13 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    16 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    4 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    5 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    15 hours ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    16 hours ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના

Khaskhabar Editor
Last updated: 2024/11/26 at 2:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

જમ્મુ અને કાશ્મીર આર્ટિકલ ​​370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી અમલ રહેલા રાજ્ય (કાશ્મીર) બંધારણના વિસર્જન પછી 26 નવેમ્બરે પ્રથમ વખત ભારતના બંધારણને અપનાવીને બંધારણ દિવસ ઉજવવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીરના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિક સચિવ સુભાષ સી છિબ્બરે સરકાર દ્વારા જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, ‘બંધારણના નિર્માતાઓના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોને ઉત્કૃષ્ટ મૂલ્યો વિશે જાગૃત કરવા માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે બંધારણ સ્વીકારવાની 75મી વર્ષગાંઠ છે.’

- Advertisement -

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કાર્યક્રમમાં મુખ્ય અતિથી

જમ્મુ કાશ્મીરના સરકારી કાર્યાલયો સહીત દરેક સંસ્થામાં સવારે 11 વાગ્યે બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. તેમજ ત્યારબાદ મૌલિક ફરજ પાલનથી શપથ લેવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા શ્રીનગરમાં બંધારણ દિવસ પર આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. આ સમારોહમાં એલજી મનોજ સિન્હા અને ઓમર અબ્દુલ્લા સરકારના કેટલાક મંત્રીઓ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.

સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી

- Advertisement -

જો કે આ દરમિયાન સીએમ ઓમર અબ્દુલ્લા સોમવારે જ સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ઉમરાહ કરશે. જમ્મુ-કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશમાં પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે સંસદનું સંયુક્ત સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. બંને ગૃહોના વક્તા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમનું સંબોધન કર્યું હતું.

ઓમર અબ્દુલ્લાએ ભારતીય બંધારણ પર મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઓમર અબ્દુલ્લાએ 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આવું પહેલા બન્યું કે કાશ્મીરના મુખ્યમંત્રીએ ભારતીય બંધારણ પર શપથ લીધા હોય. આ પહેલા, જમ્મુ અને કાશ્મીરમાં કુલ 17 મુખ્યમંત્રી હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરના અલગ બંધારણ પર શપથ લીધા હતા. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019 સુધી જમ્મુ-કાશ્મીરમાં અલગ બંધારણ અને ધ્વજ હતો.

You Might Also Like

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

TAGGED: Constitution Day, Constitution Day Celebration in Jammu Kashmir, Jammu and Kashmir, Omar Abdullah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરના દરવાજેથી તુરંત હટાવી દેજો આ વસ્તુઓ, નહીંતર દરિદ્રતા આવતા વાર નહીં લાગે
Next Article વધુ એક બ્રિજ ધરાશાયી: કાનપુરથી શુક્લાગંજ જવાના રસ્તાનો આ પુલ થયો ગંગામાં ગરકાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂનાં લેવાયા
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા
મોરબી જેલમાં રેન્જ IG ગિરિશ પંડ્યાનું નિરીક્ષણ, કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર
મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?