By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    45 minutes ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 hour ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    3 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    4 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    1 hour ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    1 hour ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    1 hour ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    1 hour ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    3 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા પૂણેના સાસરિયાં સામે ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા પૂણેના સાસરિયાં સામે ફરિયાદ
રાજકોટ

રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા પૂણેના સાસરિયાં સામે ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2025/05/26 at 4:47 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

લગ્નના બીજા જ દિવસે દારૂડિયા પતિએ મારકૂટ કરી હતી
સમાધાનની ના પાડી પહેરે કપડે કાઢી મૂકતાં માવતરે લીધો આશરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના ભગવતીપરામાં માવતરે રહેતી પરિણીતાએ મહારાષ્ટ્રના પુણે રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મારકૂટ કરી કાઢી મુક્યાની ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ, સસરા અને સાસુ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

- Advertisement -

રાજકોટના ભગવતીપરામાં એક માસથી રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા નફીસાબેન અલીઅસગર ઘીવાલાએ પુણેમાં પીસોલી પાસેના ગગનલાવીશ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ અલી અસગર નજમુદ્દીન ઘીવાલા, સસરા નજમુદ્દીન અને સાસુ ફરીદાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થઇ ગયા હોય અને ત્યાં છૂટાછેડા લઇને તા.3-1-2025ના રોજ અલીઅસગર સાથે થયા હતા અને અમારા બન્નેના બીજા લગ્ન હતા મારા લગ્નના બીજા જ દિવસે પતિ દારૂ પી ઘેર આવી મારી સાથે ઝઘડો કરી મારકૂટ કરી હતી. જેથી મારા સાસુ-સસરાને વાત કરતાં તેને મારા પતિને સમજાવવાને બદલે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને મેણાં મારતા અને ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું દરમિયાન મારા પતિને અલગ રહેવા અંગે વાત કરી હતી જેથી મારા પતિએ ઘેર વાત કરતાં મારા સસરાએ ઘેરથી નીકળી જવાનું કહ્યું હતું. જેથી તેના પતિએ તેને રાતોરાત લઇ જઇ હોટેલમાં રાખી હતી. બાદમાં બે દિવસ બાદ તેને ઘેર લઇ આવતા સસરાએ સમાધાન કરવાની ના પાડતા તેને ઉંદરી વિસ્તારમાં ભાડે ફ્લેટ રાખી બન્ને રહેતા હતા. જ્યાં પતિ છ દિવસ સાથે રહ્યા હતા ત્યાં મારા સાસુએે ફોન કરી ચડામણી કરતાં મને મૂકી ત્યાં જતા રહ્યા હતા ત્યાં મહિલા દોઢ માસ એકલા રહ્યા હતા અને મારા સસરા મારા માવતરના ઘેર ફોન કરી તમારી દીકરીને લઇ જાઓ તેમ ફોન કરતાં હોય મારા બનેવીએ આવી સમાધાનની વાતચીત કરી હતી, પરંતુ મારા સસરા સહિતનાએ સમાધાન કરવાની ના પાડી હતી અને મહિલા સાથે ઝઘડો કરી પહેરેલ કપડે કાઢી મૂકી હતી હાલ મહિલા સગર્ભા હોય ફરિયાદ કરતાં જમાદાર ચુડાસમાએ પતિ સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

You Might Also Like

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

મનપાના શાસકોએ ‘જતાં-જતાં’ છઠ્ઠું બજેટ આપ્યું પણ અમલ વખતે તેઓ ખુરશી પર નહીં હોય!

1.62 કરોડની ચાંદી ચોરીમાં 8 દિવસમાં 4 આરોપી 110 કિલો ચાંદી સાથે ગિરફતાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સમૂહલગ્નના નામે લાખોનું ફુલેકું ફેરવી નાસી છૂટેલો ચંદ્રેશ છત્રોલા ઝડપાયો
Next Article સરધારમાં પૂર્વ ઉપ-સરપંચની હત્યા કરી નાસી છૂટેલો શ્રમિક એમપી બોર્ડરથી ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાજકોટ

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?