By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    4 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    4 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    47 minutes ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    53 minutes ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    2 hours ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    3 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    4 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ
રાજકોટ

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/02/26 at 5:10 PM
Khaskhabar Editor 27 minutes ago
Share
3 Min Read
SHARE

સરગમ સોસાયટીમાં પાણી-રસ્તા પ્રશ્ર્ને લોકોની વેદના સાંભળવા ગયા ત્યારે હુમલો

કારમાંથી નીચે ઉતરવા દબાણ કરી, પથ્થરમારો કરી કારના કાચ ફોડી નાખ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગોંડલ શહેરની સરગમ સોસાયટીમાં લોકપ્રશ્નો સાંભળવા ગયેલા આમ આદમી પાર્ટી (અઅઙ) ના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી જીગીશા પટેલ પર પથ્થરમારો થયો હતો. આ હુમલામાં જીગીશા પટેલને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે પાંચ મહિલા સહિત નવ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે ગયેલ હોય ત્યારે ક્રિષ્નાબેન રાવલ, દષ્ટીબેન રાઠોડ, મનીષા, એક અજાણી મહીલા, ફાતિમાબેન ચાણક્ય, મુન્નો અને સબીર (ફાતિમાબેનના પુત્રો), તેમજ લાલ ટોપી અને કેસરી ટી-શર્ટ પહેરેલા અજાણ્યા યુવકો સહિતનાઓએ એક સંપ કરી ક્રિષ્ના રાવલે પથ્થરનો ઘા મારી ગાડી નો ગાડીનો કાચ તોડી હુમલો કર્યો હતો તેમજ અન્ય આરોપીઓએ કાર ઉપર છુટા પથ્થર મારી, કારના કાચ તો ડી નાખી નુકશાન કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી, અધિક જીલ્લા મેજી. રાજકોટના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે સરગમ સોસાયટીમાંથી રસ્તા, પાણી અને કચરાના પ્રશ્નો અંગે ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. તેઓ પોતાના સાથીદારો સાથે સ્વિફ્ટ કારમાં પહોંચ્યા હતા.ત્યાં હાજર મહિલાઓએ રજૂઆત કરી હતી કે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રોડ મંજૂર હોવા છતાં બન્યો નથી અને પીવાનું પાણી ગંદુ આવે છે. જીગીશા પટેલે આ બાબતે સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી રજૂઆત કરતા મામલો ગરમાયો હતો.
બપોરે આશરે 12:20 વાગ્યાની આસપાસ જ્યારે જીગીશા પટેલ પોતાની કારમાં બેઠા હતા, ત્યારે કેટલાક શખ્સોએ તેમની કાર રોકી અને નીચે ઉતરવા દબાણ કર્યું. આરોપી ક્રિષ્નાબેન રાવલે પથ્થર વડે કારના ક્લીનર સાઈડનો કાચ તોડી નાખ્યો.કાચ અને પથ્થર વાગવાથી જીગીશા પટેલને માથામાં, ડાબી આંખ ઉપર અને ગાલ પર ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલા દરમિયાન આરોપીઓએ કારના આગળના કાચને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇ.ગ.જ.જ) ની કલમ 173 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ઇ.ગ.જ. એક્ટ 115(2), 324(2), 125, 54 અને ૠ.ઙ. એક્ટ કલમ 135 (હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ) મુજબની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

સાંઢીયા પુલનું નવીનીકરણ અંતિમ તબક્કામાં 74 કરોડના ફ્લાયઓવર પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ

રાજકોટ: જંગલેશ્ર્વર ડિમોલિશન પ્રકરણમાં દબાણકારોએ મુદ્દત માંગતા હવે 6 માર્ચે સુનાવણી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી
Next Article ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ
ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
મોરબીમાં ક્રૂરતાની હદ વટાવી: યુવાનની હત્યા કરી લાશ સળગાવી અને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધું
હળવદમાં PGVCLનો સપાટો: 13 ટીમોએ 199 વીજ જોડાણો કાપ્યા, 44.67 લાખની વસૂલાત
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાજકોટ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?