ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સક્કરબાગ રોડ પર અજાણ્યા વાહનમાંથી મૃત પશુના મટનના ટુકડા રસ્તા પર પડી જતા જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે જેની જાણ વિશ્વ હિન્દૂ પરિષદને થતા બનાવ સ્થળે પોહચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી અને એવી માંગ કરી હતી કે પશુનું મટન જાહેર માર્ગ પર કયાંથી આવ્યું અને ક્યાં મૃત પક્ષને કાપવામાં આવ્યું અને મટન ના ટુકડા ગૌવંશ છે કે નહિ તેની તપાસ કરવા જૂનાગઢ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે અને યોગ્ય તપાસ તેવી હિન્દૂ ધર્મ સંસ્થા વિશ્વ હિન્દૂ પરિષદે કરી છે અને ઘટના સ્થળે પહોચી ગયા હતા.
જૂનાગઢ સક્કરબાગ પાસે રોડ પર મટન ટુકડા મળી આવતા ફરિયાદ
