હસુભાઈ ડાભીનાં કુલ 16 ફ્લેટ સીનર્જી હોસ્પિટલે ભાડે રાખ્યા છે, સરવૈયાએ હોસ્પિટલમાં પણ કહેવડાવી દીધું કે, ‘આઠ ફલેટનું ભાડું હવેથી મને આપજો!’
પોતાનાં કાર્યકાળ દરમિયાન કાળો કેર વર્તાવનાર સરવૈયા વિરૂદ્ધ દરેક મહત્ત્વપૂર્ણ ઑથોરિટીને અરજી કરાઈ: પરિણામ આવવાની શક્યતા નહિવત્: સબ મિલે હુએ હૈ!
ACP જયદીપસિંહ સરવૈયાનું અદ્ભૂત અને અકલ્પનીય ગુપ્તચર નેટવર્ક!
કમિશનર કચેરીમાં ACP સરવૈયા વિરૂદ્ધ અરજી કરી અને એક દિવસમાં અરજદારને આડકતરી ધમકીનાં ફોન ચાલું થઈ ગયા!
હસુભાઈ ડાભીનાં કુલ 16 ફ્લેટ સીનર્જી હોસ્પિટલે ભાડે રાખ્યા છે, સરવૈયાએ હોસ્પિટલમાં પણ કહેવડાવી દીધું કે, ‘આઠ ફલેટનું ભાડું હવેથી મને આપજો!’ પોતાનાં કાર્યકાળ દરમિયાન કાળો કેર વર્તાવનાર સરવૈયા વિરૂદ્ધ દરેક મહત્ત્વપૂર્ણ ઑથોરિટીને અરજી કરાઈ: પરિણામ આવવાની શક્યતા નહિવત્: સબ મિલે હુએ હૈ! ACP જયદીપસિંહ સરવૈયાનું અદ્ભૂત અને અકલ્પનીય ગુપ્તચર નેટવર્ક!
ACP જયદીપસિંહ સરવૈયાનો બાતમીદાર કોણ? તપાસ કરવી જરૂરી: જેનાં પર આરોપ છે- તેને જ જો અરજીની વિગત ક્ષણભરમાં મળી જતી હોય તો અરજી કરવા જશે કોણ?
- Advertisement -
અરજીકર્તા હસુભાઈ ડાભીને કહેવામાં આવ્યું કે, ‘રૂદ્ર’ લખેલી ગાડી તમને શોધી રહી છે, ચેતતા રહેજો!