By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    14 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    12 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    12 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    12 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    12 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    14 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    13 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    13 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 10 લાખથી વધુ વસતિના શહેરોમાંથી પાંચ વર્ષમાં ડિઝલ વાહનો હટાવી લેવાશે: કેન્દ્ર દ્વારા ઈ-વાહનોને વેગ આપવા નવી યોજના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 10 લાખથી વધુ વસતિના શહેરોમાંથી પાંચ વર્ષમાં ડિઝલ વાહનો હટાવી લેવાશે: કેન્દ્ર દ્વારા ઈ-વાહનોને વેગ આપવા નવી યોજના
ખાસ-ખબરરાષ્ટ્રીય

10 લાખથી વધુ વસતિના શહેરોમાંથી પાંચ વર્ષમાં ડિઝલ વાહનો હટાવી લેવાશે: કેન્દ્ર દ્વારા ઈ-વાહનોને વેગ આપવા નવી યોજના

Khaskhabar Editor
Last updated: 2023/04/18 at 11:21 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-2030 સુધીમાં જાહેર ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનો જ દોડશે: આ વર્ષે જ સ્વચ્છ ઉર્જા માટે રૂ.35000 કરોડનું બજેટ

દેશમાં સતત વધતા જતા હવાના પ્રદુષણને ઘટાડવા અને ગ્લોબલ વોર્મિંગ મુદે વૈશ્વિક એજન્ડાને સાકાર કરવા 2030 સુધીમાં દેશમાં ઈ-વાહનોની સંખ્યા 50% કરવાના મહત્વાકાંક્ષી આયોજનો હવે કેન્દ્ર સરકાર આગામી સમયમાં ડિઝલ વાહનો માટે કડક નિયંત્રણો લાદવા જઈ રહી છે. એક તરફ નવી સ્કેપ પોલીસી મુજબ 15 વર્ષથી જુના વાહનોમાં પ્રદુષણની અને તેની ઈંધણ વપરાશની ક્ષમતા મુજબ ફીટનેસ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે અને જે વાહનો માર્ગ પર દોડવા માટે ફીટ નહી હોય તેને સ્કેપમાં મોકલવાના રહેશે.

- Advertisement -

જો કે આ પોલીસીના સમયમાં કેટલી સફળતા મળશે તે પ્રશ્ન છે. ખુદ સરકાર પણ તેમાં ગંભીર જણાતી નથી તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એનજી ટ્રાન્ઝીશન એડવાઈઝરી કમીટીએ સલાહ આપી છે કે, 2027 સુધીમાં દેશના જે શહેરોની વસતિ 10 લાખ કે તેથી વધુ હોય ત્યાં ડિઝલ વાહનો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાદવો જરૂરી છે તથા જાહેર ટ્રાન્સપોર્ટમાં હવે તમામ વાહનો ઈ-વ્હીકલ હોય તે નિશ્ચિત કરવું જરૂરી છે.

દેશમાં ડિઝલ વાહનો ખાસ કરીને લાખો જૂના વાહનો જે ડિઝલ પર દોડે છે તે હવામાં પ્રદુષણ માટે સૌથી વધુ જવાબદાર છે અને આ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર કાર્બન ઉત્સર્જનમાં 15% ફાળો આપે છે અને ફોસીલ-ફયુલ જે પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણ છે તે કાર્બન ઉત્સર્જનમાં 57% હિસ્સો આપે છે અને તેમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં દર વર્ષે 6%ની વૃદ્ધિ થઈ રહી છે તો વાયુ પ્રદુષણમાં 40% ફાળો આ પ્રકારના ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો છે અને આ હવાનું પ્રદૂષણ આરોગ્ય સંબંધી અનેક સમસ્યાઓ સર્જે છે જેના કારણે 10000 લોકો દર વર્ષે મૃત્યુ પામે છે પણ આ આંકડો લાખોમાં હોઈ શકે છે.

જો આ સ્થિતિમાં ડિઝલ વાહનો પર નિયંત્રણ આવે તો કાર્બન ઉત્સર્જનમાં મોટી સફળતા મળશે. દેશમાં હવે વૈકલ્પિક ઈંધણ તરીકે સી.એન.જી.નો ઉપયોગ વધ્યો છે પણ તે 2035 સુધી જ વિભાગમાં લેવા અને 2030 સુધીમાં તમામ જાહેર પરિવહન ઈ-પરિવહન મારફત જ થાય તે નિશ્ચિત કરાશે.

- Advertisement -

2024 બાદ નવી ડિઝલ બસો ખરીદાશે નહી. લાંબા અંતરના પ્રવાસમાં પણ ઈ-વાહનો જેમાં ચાર્જીંગ બેટરી સ્વેપીંગની વ્યવસ્થા હશે. ઉપરાંત જો ઈ-વાહનોને ખૂબજ લાંબા અંતરનો પ્રવાસ કરવા માટે યોગ્ય વ્યવસ્થા થાય નહી તો સીએનજી-એલએનજીનો મર્યાદીત ઉપયોગ મંજુર રહેશે.

દેશમાં 50000 ઈ-બસો ખરીદવા ખાસ રૂા.1000 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. દિલ્હીને દેશનું સૌથઈ પ્રદુષીત શહેર છે ત્યા 2024 સુધીમાં 8000 ઈ-બસ અને 2030 સુધીમાં 30% વાહનો ઈલેકટ્રીક પર દોડશે. ત્યાં હાલ ઈવી ચાર્જીંગ સ્ટેશન ફફત 1800 જ છે જેમાં આ વર્ષે જ નવા 2877 ઉમેરાશે.

 

You Might Also Like

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી

ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર

‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ

TAGGED: dieselvehicles, evehicles, population
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાં થશે હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન: ચીન-પાકિસ્તાન લઈ શકે ભાગ
Next Article 20 એપ્રિલે સૂર્યગ્રહણ: આ 3 રાશિના જાતકોને બે અશુભ યોગ બની રહ્યા છે, ખૂબ સાચવીને રહેવું પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?