Latest રાષ્ટ્રીય News
વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં કહ્યું: યોગ્ય વલણ ધરાવતી સરકાર વિકાસને ગતિ આપે છે
આજ રોજ મધ્યપ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું…
ભારત અને વિશ્વમાં હિન્દુઓમાં એક નવી આક્રમકતા જોવા મળી રહી છે: સંઘના વડા મોહન ભાગવત
- અમો રાજા હતા, રાજા થશું તેવા ભાવ મુસ્લીમ સમાજે છોડવા પડશે:…
જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં દર્દનાક ઘટના: સેનાનું વાહન ખીણમાં ખાબકતા JCO સહિત 3 જવાન શહીદ
ઉત્તર કાશ્મીરના કુવાડાના માછલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના ત્રણ જવાનોનું વાહન…
જોશીમઠ પરના સંકટના લીધે કેન્દ્ર સરકાર એક્શનમાં: આ મહત્વનો નિર્ણય લીધો
જોશીમઠમાં જોખમી બની ગયેલી ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.…
લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો રેપ ના ગણાય: દુષ્કર્મના કેસમાં ઓડિશા હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
બળાત્કારના એક કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે......…
જોશીમઠ મામલે તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર: દરેક વાત અમારી પાસે લાવવી જરૂરી નથી
અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ…
બજેટ પૂર્વ વડાપ્રધાન મોદીની નીતિ આયોગ સાથે પ્રથમ બેઠક: અર્થતંત્રની ઝડપ વધારવાનો મોટો પડકાર
આગામી તા.1ના રજૂ થનારા કેન્દ્રીય બજેટ પુર્વેની મહત્વની બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
મતદાન અને ચૂંટણી લડવાની ઉંમર વચ્ચેનું અંતર ઘટશે નહીં: ચૂંટણી પંચે અસંમતી વ્યક્ત કરી
ચૂંટણી પંચે મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા…
દેશમાં આગામી ત્રણ માસમાં નવા ટોલપ્લાઝા નિયમો લાગુ થશે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત
-60 કિ.મી.ની રેન્જમાં હવે એક જ ટોલ નાકુ હશે દેશમાં હાઈવે સહિતની…

