મૃગીકુંડમાં શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે કઊઉ સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ
ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓનો ધમધમાટ, કલેકટર દ્વારા ભવનાથ ક્ષેત્રનું સ્થળ નિરીક્ષણ…
ગીર સોમનાથના તાલાલા ખાતે થશે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી થશે
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સુચારૂ આયોજન અંગે યોજાઈ બેઠક સાંસ્કૃતિક અભિવ્યક્તિ, ટેબ્લો…
તાલાલાનાં રસુલપરા ગીર ગામે હિંસક દિપડાએ પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરતા મોત
વનવિભાગે પાંજરા ગોઠવી હિંસક દિપડાને પકડી પાડ્યો: હિંસક પ્રાણીઓથી સાવચેતી રાખવા વનવિભાગની…
પતંગબાજી, ઊંધિયું અને જીવદયાના ત્રિવેણી સંગમ સાથે મકરસંક્રાંતિ ઉજવશે
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઉતરાયણ પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી થશે …
સાતેક વીઘામાં નિર્માણ પામેલા બિલ્વ વનમાં 700 બીલીના વૃક્ષો થકી થાય છે શિવની પૂજા
સોમનાથમાં શ્રદ્ધા અને પર્યાવરણનો સંગમ ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10 પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…
મંદિરના નવનિર્માણ સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસે રૂપિયા 1 લાખનું પ્રથમ યોગદાન આપ્યું હતું
સોમનાથ મંદિરનું પુન:નિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10 ભારતીય…
PM મોદી સાંજે સોમનાથ પધારશે રાતે ૐકાર જાપ અને ડ્રોન શૉ નિહાળશે
મોદીના આગમન પૂર્વે ચોતરફ રોશનીથી ઝળહળી ઉઠ્યું સોમનાથ ધામ સોમનાથ મંદિર સાથે…
ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના કિસાનોની સમસ્યા લઈ જઇ 12મીએ સોમવારે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન
તાલાલા પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન મહાસંમેલન માં ભાગ લેવા ગાંધીનગર જશે…
સોમનાથના આંગણે શિવભક્તિનો સૂરસંગમ: કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેએ જમાવી રંગત
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં તરબોળ ખાસ-ખબર ન્યૂઝ…

