કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા
લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે કેશોદ…
જૂનાગઢમાં રસ્તાઓની કામગીરીની સમીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18 રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા…
ગુંદરણથી શરૂ થયેલી પદયાત્રાનું સૂરવા-માધુપુર અને જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન
યુનિટી માર્ચ અંતર્ગત તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા ચરણની પદયાત્રા યોજાઈ ખાસ-ખબર ન્યૂઝ…
અઇટઙની ’જનજાતિ ગૌરવ કળશ યાત્રા’ જૂનાગઢ કોલેજોમાં: રાષ્ટ્રગૌરવનો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી આયોજિત જનજાતિ…
તમામ રેલવે ફાટકોના નિકાલ માટે ‘એલિવેટેડ ટ્રેક’ની માગણી
જૂનાગઢ શહેરની અંતહિન સમસ્યાનો ઉકેલ જમીન સંપાદન વિના એલિવેટેડ રેલવે ટ્રેક બનાવવાની…
માવઠાંમાં પાકનું ધોવાણ થઇ જતાં ઇશ્વરીયા(ગીર)નાં ખેડૂતની આત્મહત્યા
કૂદરતી આફતમાં ખેડૂતો પાયમાલ થયા ત્યાં હવે જંગલી આફત ગીર સરહદી ગામોમાં…
પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ: આજે રિમાન્ડ માટે રજુ કરાશે
અન્ય મહિલાઓ સાથેના સંબંધો સહિતના મુદ્દે વધુ તપાસ અને પૂછપરછ ખાસ-ખબર ન્યૂઝ…
દિલ્હી બ્લાસ્ટના પગલે નાયબ મુખ્યમંત્રી અને ઉૠઙની સૂચનાથી કોડીનાર-મૂળ દ્વારકા વિસ્તારમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા કોમ્બિંગ
ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ…
શોભાવડલા સીમમાં દારૂ બિયરના કટિંગ સમયે કઈઇનો દરોડો, 6.16 લાખનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17 જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજાડીયા અને પોલીસ અધિક્ષક…

