પોરબંદર: કડિયા પ્લોટ વિસ્તારમાંથી 3 કિલો 502 ગ્રામ ગાંજા સાથે મહેન્દ્ર ઉર્ફે ધોની ઝડપાયો
SOGએ રૂ. 40,520નો મુદ્દામાલ કબ્જે કર્યો, 3 આરોપીના નામ ખુલ્યા ખાસ-ખબર ન્યૂઝ…
પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો
ડોક્ટર, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેકટર ઓફિસ, પત્રકારોની ટીમ, ફોરેસ્ટર ઓફિસ,…
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
સ્વસ્થ જીવનશૈલી અને મેદસ્વીતામુક્ત રહેવા માટે સાઈકલિંગ વધુ અસરકારક સાબિત થાય છે…
પોરબંદર જિલ્લામાં ભવ્ય ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનો પ્રારંભ
ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઇ ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર આજે બુધવાર,…
પોરબંદરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફિયાસ્કો: અધિકારીઓ સામે લેવાશે પગલાં?
અણઘડ આયોજન અને પાંખી હાજરી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આડેહાથ લીધાની…
પોરબંદર મેળામાં પાંચમા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 160 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
અત્યાર સુધીમાં 1,110 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર પોરબંદરના જન્માષ્ટમી…
સરસ મેળામાં પોરબંદરના લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
પોરબંદરના સખી સરસ મેળામાંથી ચાર દિવસમાં રૂ.19 લાખ કરતાં વધુની વસ્તુઓનું થયુ…
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાઈ
શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રા યોજાતા વંદે માતરમ અને ભારત માતાકી…
પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદ્દભુત તૈયારીઓ
પોરબંદરમાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પરેડ માટે કુલ 19 ક્ધટીન્યન્ટનો સમાવેશ કરાયો…

