Latest પોરબંદર News
પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત
બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા,…
પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે
આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિમી લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ; ટ્રાફિક…
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26 દિલ્હી ખાતે આયોજિત એ.આઈ. સમિટ દરમિયાન રાહુલ ગાંધી…
કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો
બજેટ યુવાનોને આત્મનિર્ભર અને કુશળ બનાવવાનો સ્પષ્ટ રોડમેપ છે: બાબુભાઈ બોખીરીયા ખાસ-ખબર…
ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ
6 દિવસમાં બીજી મોટી કાર્યવાહી શ્રીલંકાના રજિસ્ટ્રેશનવાળી બોટમાં 4 ઈરાની નાગરિકોની ધરપકડથી…
પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત
ગુજરાત અઝજ-કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન: ઈરાનથી 2 શખ્સ…
પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો
ખનીજ ચોરીના અહેવાલો પ્રસિદ્ધ કરવા મુદ્દે ત્રણ અજાણ્યા શખ્સે પાઈપથી માર માર્યો…
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
હાઈવે નજીક લાયસન્સ વિના 12 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે સંગ્રહ પકડાયો…
પોરબંદરમાં સેવા-સંવેદનાનો સંગમ: યાત્રાએ નીકળેલા 45 વૃદ્ધો અને દિવ્યાંગો માટે ભોજન-ભજનનો ઉત્સવ
જૂનાગઢના ગિરનારી ગ્રુપ અને પોરબંદરની હિતેશ કારિયા ટિફિન સેવાનો માનવીય અભિગમ; દ્વારકાધીશના…

