હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ
આંતર રાજ્ય રેકેટનો ખુલાસો બાળક 3.60 લાખમાં ખરીદી અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચતા…
સોનામાં આજે ₹16 હજારનો ઉછાળો: અઠવાડિયામાં ચાંદીમાં ₹88 હજાર અને સોનામાં ₹33 હજારનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લઈ રહી.…
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
L.E. કોલેજ ગ્રાઉન્ડ ખાતે હાઇડ્રન્ટ ડ્રિલ યોજાઈ: ગઘઈ ન ધરાવતાં બિલ્ડિંગોને નોટિસ…
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પતંગના જોખમી દોરાઓથી વાહનચાલકોને બચાવવા 400 બાળાઓનું અભિયાન: એકત્રિત દોરા ‘માઁ જીવદયા…
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
હાઈવે નજીક લાયસન્સ વિના 12 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે સંગ્રહ પકડાયો…
બેટ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ: બ્રાહ્મણ જ્ઞાતિની માનહાનિનો આક્ષેપ
પરંપરાગત અધિકારો છીનવી લેવા અને પ્રવેશબંધી કરવા બદલ વહીવટી અધિકારી સહિત 6…
રાજકોટમાં રોડ રોમિયો બેફામ, જાહેર સ્થળો પર મહિલાઓ ‘અસુરક્ષિત’
અભયમ હેલ્પલાઇન સેવાએ વર્ષ 2025ના જાહેર કરેલા આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી…
રાજકોટ કલેક્ટર કચેરીમાં કોંગ્રેસનાં ધરણા, ‘સર’ની કામગીરીમાં ગેરરીતિનો આરોપ…
કોંગ્રેસે મતદાર યાદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ગજવી કલેક્ટર સહિતનાએ…
શંકરાચાર્યજીના અપમાન મુદ્દે માફી માગો, યોગી સરકાર સામે જનસમાજમાં આક્રોશ
મૌની અમાસે પ્રયાગરાજમાં ગંગાસ્નાન માટે જતા શંકરાચાર્યજીને રોકતા વિવાદ વકર્યો યોગી આદિત્યનાથ…

