Latest મોરબી News
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 80% ભરાયો
ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે મોરબી અને માળીયાના 30 ગામોને એલર્ટ કરાયા…
મોરબીની નવયુગ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, સંચાલકોની સજાગતાથી દુર્ઘટના ટળી
ખાસ-ખબર સંવાદદાતા મોરબીની નવયુગ સ્કૂલમાં અચાનક એક રૂમમાં આગ લાગી હતી જો…
ખોટના ખાડામાં ગરક થયેલી મોરબી પાલિકાએ 20 હજાર કરદાતાઓને ચાલું વર્ષનો વેરો ભરવા બિલ મોકલ્યા
તળિયાઝાટક થયેલી તિજોરી ભરવા નાદાર નગરપાલિકા તંત્ર ઊંધામાથે ખાસ-ખબર સંવાદદાતા મોરબી નગરપાલિકા…
હળવદના ક્ધટેનર લૂંટ કેસમાં એકની ધરપકડ, બે ઈજાગ્રસ્ત આરોપીઓ સારવાર હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા હળવદ મોરબી ચોકડી પાસે ઘઉં ભરેલ ક્ધટેનરની લૂંટ કરવાના કેસમાં…
મોરબીમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
કિશોરીઓને કિશોરી મેળો, હેલ્થ ચેકઅપ કેમ્પ, THR, પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન…
મોરબીના રાજપર ગામના અનંત પાસે ચિત્રકામની અનોખી, અદ્ભુત અને અલૌકિક કળા
હર બાલક મેં કલા છુપી હૈ, દિલસે બહાર નિકલને ભર કી દેર…
CCTV ચોરીના કેસમાં નામાંકીત સિરામીક ફેક્ટરીના બે ડિરેક્ટરો સહિત ત્રણના જામીન મંજુર
લેક્સસ ગ્રેનાઈટોના ડિરેકટરો વતી વકીલે ત્રણ અઠવાડિયામાં ટેક્સચોરીની દસ ટકા રકમ ભરવાની…
એક સપ્તાહમાં ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરનાર 1500 વાહનચાલકો દંડાયા, 144 વાહન ડીટેઈન
ખાસ-ખબર સંવાદદાતા અમદાવાદની ઈસ્કોન બ્રિજ અક્સ્માતની દૂર્ઘટનાં બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફીક…
હળવદ નજીક લૂંટારુઓએ ઘઉં ભરેલું ક્ધટેનર લૂંટ્યું, ભાગવા જતાં ટ્રક જ પલટી ગયો
ટ્રકચાલકની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો દાખલ ખાસ-ખબર સંવાદદાતા હળવદ પાસે…

