મોરબીના 2356 વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત પરીક્ષા આપી
‘ભારત કો જાનો પ્રશ્ર્ન મંચ’ નામની શાળાકીય પરીક્ષામાં મોરબી જિલ્લાની વિવિધ 19…
જો અને તો વચ્ચેના સમાધાનમાં માનસર ગામનાં ખેડૂતોના ધરણાંનો સુખદ અંત
જેટકોએ નુકસાનીના વળતરની લેખિત બાહેંધરી આપી ખાસ-ખબર સંવાદદાતા હળવદ તાલુકાના માનસર ગામે…
રાજ્યના શિક્ષણમંત્રીનાં હસ્તે મોરબીની નાની વાવડી પ્રા. શાળાના શિક્ષકનું સન્માન
વાત્સલ્ય ફાઉન્ડેશન - મહેસાણા આયોજીત નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં…
હળવદના રણજીતગઢ નજીક અકસ્માત, ક્ધટેનરની હડફેટે બે બાળકીના મોત
મજૂરીના રૂપિયા લેવા ગયેલી બંને સગીરાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, વાડી માલિક…
સિરામિક ઉદ્યોગકારોની MGOની માંગ સ્વીકારતી ગુજરાત ગેસ કંપની
ખાસ-ખબર સંવાદદાતા મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતરૂપે ગુજરાત ગેસ કંપનીએ ચાલુ મહિનામાં એમજીઓની…
સુંદરગઢ પાસે આવેલી પેપરમીલે ઓકેલા પ્રદૂષિત પાણીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સેમ્પલ લીધા
‘ખાસ-ખબર’ ના અહેવાલ બાદ મોરબી ૠઙઈઇની કાર્યવાહી ખાસ-ખબર સંવાદદાતા હળવદના સુંદરગઢ પાસે…
રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મોરબી જિલ્લાના બે કર્મચારીઓને મળ્યો એવોર્ડ
રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝન હેઠળના મોરબી જિલ્લાના 2 સહિત…
હળવદના દીધડીયા ગામે જનતા રેડ, માટી ભરેલા પાંચ ટ્રકો ઝડપાયા
ગ્રામજનોની લાલ આંખ બાદ ખાણ ખનીજ વિભાગે કામગીરીનો ડહોળ કરીને શહેરમાંથી વધુ…
મોરબી અને ટંકારામાં જુગારીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી, દરોડામાં 29 શખ્સો ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા ટંકારા પોલીસે કોઠારીયા રોડ ઉપર આવેલા એ.વી.એન. ખુરશીના કારખાનામાં મજુરની…

