મોરબીમાં સરકારના મહાશ્રમદાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશો આપતા મોરારિબાપુ
મોરારિબાપુ નાની વાવડી ગામે સફાઈ કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા ખાસ-ખબર…
કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા મોરબી જીલ્લા કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક…
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસ અગનગોળો બની
સર્વિસ સ્ટેશન પણ ભસ્મીભૂત થયું ; ફાયરબ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી આગ…
ગાંધીજીની વેશભૂષા ધારણ કરી જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબીના શિક્ષકોની રેલી
ગાંધી જયંતિએ શિક્ષકોએ રેલી કાઢી રામધૂન બોલાવી ખાસ-ખબર સંવાદદાતા મોરબી જીલ્લાના શૈક્ષિક…
મોરબીના ભરતનગર PHCને ઉત્તમ આરોગ્ય સેવાઓ બદલ ઈન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ મળ્યું
ખાસ-ખબર સંવાદદાતા ભારત સરકારના ગઇંજછઈ વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે…
મોરબીના મારફીલ સિરામીકમાં DGCIના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઈ
સરતાનપર રોડ પર આવેલ ટાઈલ્સ ફેક્ટરીમાં ઉૠૠઈંની ટીમે કરોડોનું સાહિત્ય જપ્ત કર્યું…
મોરબી કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ક્ધટેનર ટ્રકમાં આગ ભભૂકી
ખાસ-ખબર સંવાદદાતા મોરબી કચ્છ હાઈવે ઉપર સૂરજબારી પુલ નજીક કોઈ કારણોસર ક્ધટેનર…
હળવદના સુસવાવ ગામે ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થતા દાઝી ગયેલા યુવાનનું મોત
ખાસ-ખબર સંવાદદાતા હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ લેમીનેટ ફેક્ટરીમાં કેમિકલ લીક…
ખેડૂતો પરેશાન: હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઉભા વાહનોમાં જણસીની હરાજી !
ખેડૂતો માટે લાખોના ખર્ચે બનાવવામાં આવેલા શેડનો ઉપયોગ વેપારીઓ કરી રહ્યા છે…

