ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 5 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. પહાડ પરથી થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. આ તમામ મૃતકો અમદાવાદના મણિનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
Uttarakhand | Today, while opening the road, a vehicle was found in a very badly damaged condition inside the debris and the bodies of 5 people, travelling in it, have also been recovered: Rudraprayag Police
- Advertisement -
(Pic Source: Twitter handle of Rudraprayag Police) pic.twitter.com/5neEUt022g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2023
- Advertisement -