ખૂબસુરત ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર કાન્સ રેડ કાર્પટ પર પોતાનો ડેબ્યુ કર્યો છે. રેડ કાર્પટ પર ઉર્વશી રૌતેલા વ્હાઇટ કલરના ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી. આ લુકમાં ફેન્સ તેને જોઇને ચોંકી ઉઠ્યા.
- Advertisement -
કાન્સમાં છવાયો ઉર્વશીનો લુક
રેડ કાર્પટ પર ઉર્વશી રૌતેલા વ્હાઇટ કલરના ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી. વ્હાઇટ વન ઓફ શોલ્ડર રફલ ગાઉનમાં ઉર્વશી કોઇ પરીથી પણ વધારે લાગી રહી હતી. એક્ટ્રેસએ પોતાના રેડ કાર્પટ લુકને સ્ટાઇલિશ ઇયર રિંગ્સ અને બ્રેસલેટ સાથે ટાઇઅપ કર્યુ હતુ.
#Cannes2022 | #UrvashiRautela stuns in white Tony Ward Couture gown, actress's red carpet debut photos go #viral
Check out!@UrvashiRautela https://t.co/pdhlQD6Zse pic.twitter.com/OF30sXPlRJ
- Advertisement -
— DNA (@dna) May 18, 2022
રેડ લિપ્સ્ટિકએ વધાર્યો ઉર્વશીનો ચાર્મ
જેટલી સ્ટાઇલિશ ઉર્વશીનો ડ્રેસ હતો, તેટલો જ તેમનો મેકઅપ હતો. ગ્લોઇંગ બેસ, કાજલ, મસ્કરા, આઇલાઇનર, બ્લશર માં પોતાના ગ્લેમ મેકઅપને ટચ અપ કર્યો હતો. મેસા હેર બનએ તેના લુકમાં એકસ્ટ્રા ચાર્મ એડ કર્યો હતો.
Urvashi Rautela looks pristine in white gown as she makes her red carpet debut #Cannes2022 #UrvashiRautela pic.twitter.com/zI0bXM1NMK
— URVASHI RAUTELA FC (@UrvashiKiDuniya) May 18, 2022