જૂનાગઢ વોંકળા પર ખડકાયેલા બિલ્ડિંગોનો RTIમાં ભાંડો ફૂટ્યો
96 જેટલા વોંકળા પરના ગેરકાયદે બાંધકામને નોટીસ: શહેરના દબાણ મુદ્દે કાલે મુખ્યમંત્રી સંગઠન સાથે બેઠક યોજી ક્લાસ લે તેવી સંભાવના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં પડેલ ભારે વરસાદના લીધે જેરીતે શહેરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યાર બાદ શહેરના પ્રબુદ્ધ નાગરીકો અને સામાજિક આગેવાન સહીત વિપક્ષ પાર્ટીએ કમિશનર થી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી જેમાં મહાનગર પાલીકા દ્વારા જેરીતે શહેરના વોંકળા પર બાંધકામની મંજૂરી આપી જેના લીધે શહેરમાં હોનારત સર્જાય અને લાખો,કરોડોનું નુકશાન થયું ત્યારે વોંકળા પરના ગેર કાયદેસર બિલ્ડીંગો મુદ્દે કોંગ્રેસના વિપક્ષ સભ્ય લલીત પરસાણાએ મહાનગર પાલિકા પાસેથી આરટીઆઈ માંગતા સમગ્ર ગેરકાયદેસર બિલ્ડીંગોનો ભાંડો ફૂટ્યો જેમાં કુલ 90 વધુને નોટિસ ઇસ્યુ થતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢ શહેરમાં વર્ષોથી કળવાનો વોંકળો તેમજ ઝાંઝરડા રોડ વિસ્તાર સહિતના વોકળા પર ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકાય રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને આજદિન સુધી મનપા આ વાતને ઘોળીને પીજતું હતું. ત્યારે જુના જુલાઈમાં ભારે વરસાદના લીધે શહેરની અનેક સોસાયટી અને વિસ્તારોમાં પાણી ઘુસી જતા ઘરના કિંમતી માલસામાન સાથે કિંમતી વાહનો તણાયા હતા અને કરોડો રૂપિયાની નુકશાની થવા પામી હતી. હવે સમગ્ર મામલો ધીરે ધીરે બહાર આવ્યો અને મનપા તંત્રની પોલ ખુલી શહરેના જે 96 ગેરકાયદેસર બાંધકામને નોટીશ આપવામાં આવી તેમાં રહેણાંક બિલ્ડીંગો સાથે સ્કૂલ તેમજ હોસ્પિટલો અને બેંક સહિતના કોમર્શિયલ બાંધકામનો સમાવેશ થાય છે. ત્યારે આ નોટીશનો જવાબ ત્રણ દિવસમાં આપવાનો હતો તેના બદલે આજે 40 દિવસ થયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી ત્યારે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે શું નોટીશ આપીને માત્ર સંતોષ માનશે કે પછી આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા પ્રશ્ર્ન શહેરીજનો માંથી ઉઠી રહ્યા છે.
આવતીકાલે મુખ્યમંત્રી સંગઠન સાથે બેઠક કરશે તો શું રાજકીય પરિણામ આવશે? તેના પર શહેરીજનોની મીટ
જૂનાગઢ શહેરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અનેક વિદ કાર્યક્રમ હાજરી આપવાના છે ત્યારે તેમાં સંગઠન અને મનપા પદાધિકારી સાથે એક બેઠક યોજાય તેવી સંભાવના સેવાય રહી છે ત્યારે જૂનાગઢ શહેરના વોંકળા પર થયેલ દબાણના સળગતા પ્રશ્ને ક્લાસ લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જયારે મુખ્યમંત્રીને આ બાબતની શહેરના સામાજિક આગેવાનોએ રૂબરૂ કરી હતી અને મુખ્યમંત્રી સમગ્ર બાબતથી વાકેફ થઈને તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હવે આવતીકાલે મુખ્યમંત્રી સંગઠન સાથે બેઠક યોજાશે તો શું રાજકીય પરિણામ આવશે તેના પર સૌ શહેરીજનો મીટ મંડાઈ છે.
જૂનાગઢ મનપાના પાપે ખડકાયેલી ગેરકાયદે ઇમારતોની યાદી
- Advertisement -
રાજેશ ભાઇ, રાયજીબાગ, પ્લોટ નંબર 289
પીટીસી હોસ્ટેલ બિલ્ડીંગ, રાયજીબાગ,
કેયુર વિઠ્ઠલાણી, શિખર કોમ્પ્લેક્સ, જયશ્રીરોડ
સંચાલક, આલ્ફા સ્કૂલ, લક્ષ્મીનગર
પ્લેટીનમ કોમ્પ્લેક્સ કેરઓફ બિપીન શિંગાળા, જયશ્રીરોડ,
પ્રમુખશ્રી,સંસ્કૃતિ એપાર્ટમેન્ટ સી વિંગ, લોઢીયા વાડી,
બી વિંગ, એ વિંગ,
નીલાયભાઇ મેર, રાયજીબાગ,પ્લોટ નંબર 358,
પ્રમુખશ્રી, નોબલ પ્લાઝા, દોમડીયા વાડી પાસે
સંચાલકશ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ કેમ્પસ, કોલેજ રોડ,
એન.એમ. સિદ્ધપુરા, રાયજીબાગ,
હરેશભાઇ જીવનાણી, રાયજીબાગ,
ઓનરશ્રી, શેરી નંબર 2, રાયજીબાગ,
ધનશ્યામ સવલાણી, રાયજીબાગ, બ્લોક અને પ્લોટ નંબર 60,
જગદિશભાઇ વ્યાસ બ્લોક અને પ્લોટ નંબર 94, રાયજીબાગ,
લકીમતાભાઇ નાઘેરા, રાયજીબાગ, પ્લોટ અને બ્લોક નંબર 95 એ,
ડાયાભાઇ દેલવાડીયા, રાયજીબાગ, બ્લોક અને પ્લોટ નંબર 196 બી,
જેન્તીભાઇ વાઘેલા પ્લોટ નંબર 197, રાયજીબાગ,
લીલાભાઇ રામભાઇ નાવડીયા, બરસાના એપાર્ટમેન્ટ પાસે, દિપાલી પાર્ક-3,
દેવસીભાઇ માંગાભાઇ દાસા, અભિષેક એપાર્ટમેન્ટ પાસે, દિપાલી પાર્ક 4,
ધર્મિષ્ઠાબેન ધવલભાઇ બગથરીયા, ખાખીનગર-1,
એકલવ્ય પબ્લીક સ્કૂલ, સંચાલકશ્રી સુરેશભાઇ કાસુન્દ્રા,ઝાંઝરડા,
શ્રીમદ્દ એપાર્ટમેન્ટના રહેવાસી, રમાબેન મનસુખભાઇ હિંગરાજીયા, બ્લોક નં. 101
શાલીગ્રામ એપા.ના રહેવાસી, કલ્પેશભાઇ મુલચંદન અનંતવાણી, ફુલવાટિકા પાસે
કિષ્ના આર્કેડ કેરઓફ હરેશભાઇ રાખોલીયા, ઝાંઝરડા રોડ,
જ્યોતિબેન નિતેષ સાંગાણી કેર ઓફ નિતેષ સાંગાણી કિષ્ના ડેરી, ચોબારી રોડ,
નાઝીમાબેન એસ. કાઝી કાઝી આંખની હોસ્પિટલ, ચોબારી રોડ,
સેન્ટ્રલ કોર્પો.ના ભાગીદાર, ઓઘા મેરૂ દિવરાણીયા, ઇસ્કોન પ્રાઇમ, ચોબારી રોડ,
શ્રી ગોકુલેશ ગૌરક્ષા ટ્રસ્ટ, રાજેશભાઇ આંબાભાઇ ભાલોડીયા,
પરમાર કલાભાઇ બિલ્ડર્સ કેરઓફ શેખ એ.એ. ચાંદ ટાવર, યોગેશ્વર નગર,
ખાંભલા જીવરાજભાઇ મગનભાઇ કેરઓફ સુનીલ મનોજભાઇ ખાંભલા, ચાંદ ટાવર,
બિપીન હિરાભાઇ પરમાર,યોગેશ્વર નગર, ચાંદ ટાવર પાસે,
કૃષ્ણ વાટિકા ફ્લેટ બી,કાવાણી નગર,
કૃષ્ણ વાટિકા એ શેરી નંબર 12,
કૃષ્ણ વાટિકા સી કાવાણી નગર શેરી નંબર 12,
શૈલેષ અનંતરાય પંડ્યા, કૃષ્ણ વાટિકા શેરી નંબર 12,
બહાદુરભાઇ અનકભાઇ ખાખડીયા, કાવાણી નગર,
રાજીબેન ગીગાભાઇ બરેન, કાવાણી નગર,
પારૂલબેન હરિભાઇ સાંગાણી, કાવાણી નગર,
રેણુકાબેન રાકેશભાઇ ભોજક, કાવાણી નગર,
ભરતભાઇ પ્રવિણભાઇ લાલાણી,કાવાણી નગર,
મનોજભાઇ ચંદ્રકાન્તભાઇ મોરજરીયા, કાવાણી નગર,
રાજુભાઇ ભીમભાઇ બાપોદરા,કાવાણી નગર,
દેવાભાઇ જીવાભાઇ મુડસીયા,કાવાણી નગર,
રમેશભાઇ ગોવિંદભાઇ આહુજા, કાવાણી નગર,
બલદેવભાઇ જવાહરલાલ ખંઢેરીયા કાવાણી નગર,
ભરત એમ. ચિકાણી, કાવાણી નગર,
માધવ ફ્લે્ટસના ધારકો કેરઓફ નિલેશભાઇ કાલરીયા,કાવાણી નગર,
નરસિભાઇ ખીમજીભાઇ સોંદરવા, દિપાલી પાર્ક,
મહેન્દ્ર નાનાલાલ પરમાર, દિપાલી પાર્ક-4,
રમાબેન વાલજીભાઇ ટાંક, દિપાલી પાર્ક-4,
જગદિશભાઇ અગ્રાવત, દિપાલી પાર્ક -4,
અશોક એન. મહેતા, દિપાલી પાર્ક-4,
ગીતાબેન કિરણભાઇ દુધાત્રા, દિપાલી પાર્ક -4,
સરોજબેન અશોકભાઇ કાપડીયા, દિપાલી પાર્ક-4,
વ્રજધામ એપાર્ટેમન્ટના રહેવાસી, સુશીલાબેન સી. વ્યાસ, દિપાલી પાર્ક-4,
પુંજાભાઇ મેણંદભાઇ દાસા,દિપાલી પાર્ક -4,
સાગર અનિલભાઇ ડઢાણીયા , દિપાલી પાર્ક-4,
બાબુભાઇ મોહનભાઇ ટાંક, દિપાલી પાર્ક-4,
સરોજબેન રવિભાઇ ભટ્ટ, દિપાલી પાર્ક-4,
મનસુખભાઇ બચુભાઇ ધામેલીયા, દિપાલી પાર્ક-4,
અનંતરાય ડી.જોષી, દિપાલી પાર્ક-4,
મિન્ટુબેન લીંબસીયા, દિપાલી પાર્ક-4,
બરસાના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકો,રમાબેન દામોદર હિંગરાની, દિપાલી પાર્ક-3,
જયશ્રીબેન જેન્તીભાઇ બકોરી, દિપાલી પાર્ક-3,
નવરંગ એપાર્ટમેન્ટના રહિસો, ઝાંઝરડા અન્ડરબ્રિજ પાસે,
અમૃત જીવન એપાર્ટેમેન્ટના રહેવાસીઓ, જીતેન્દ્ર પાર્ક, ઝાંઝરડા રોડ,
અમૃતરાજ એપાર્ટેમેન્ટના રહેવાસીઓ જીતેન્દ્ર પાર્ક, ઝાંઝરડા રોડ,
તિર્થ એપાર્ટમેન્ટ એ અને બી ના રહેવાસીઓ, ઝાંઝરડા રોડ,
બાબા કોમ્પ્લેક્સના તમામ દુકાન ધારકો, ઝાંઝરડા રોડ,
મહેશ કોમ્પ્લેક્સના તમામ દુકાન ધારકો અને રહેવાસીઓ, ઝાંઝરડા રોડ,
ધનરાજ એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ,
રાજમંદિર એપાર્ટમેન્ટ એ અને બી, ઝાંઝરડા રોડ,
માનસી શોપીંગ સેન્ટર, ઝાંઝરડા રોડ,
રાધિકા એપાર્ટમેન્ટ,ઝાંઝરડા રોડ,
પંકજભાઇ પ્રવિણભાઇ રૂપારેલીયા, ઝાંઝરડા રોડ,
પીઠડીયાભાઇ,ઝાંઝરડા રોડ,
વિઝન ટાવર,ઝાંઝરડા રોડ,
જાગાણી પટેલ સમાજ, ઝાંઝરડા રોડ,
રવિભાઇ પ્રવિણચંદ્ર બદીયાણી, ઝાંઝરડા રોડ,
પંડયા મુકુંદભાઇ શાસ્ત્રી, ઝાંઝરડા રોડ,
એભાભાઇ નવઘણભાઇ ઓડેદરા, ઝાંઝરડા રોડ,
વિનયકુમાર ટી. દવે, સ્વસ્તિક હોસ્ટેલ સામે,
મનિષભાઇ દેવજીભાઇ જેઠવા, ઝાંઝરડા રોડ,
દિલીપભાઇ રામજીભાઇ ભરડા, ઝાંઝરડા રોડ,
મયુરભાઇ મણીભાઇ ચૌહાણ, ઝાંઝરડા,
અનીસભાઇ છોટુભાઇ સોલંકી, ઝાંઝરડા રોડ,
દર્શનભાઇ માકડીયા, ઝાંઝરડા રોડ,
ઉંઉઈઈ બેન્ક (91)ટ્રસ્ટી શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ,
પ્રમુખશ્રી પેરીપ્લાઝા કોમ્પ્લેક્સ પરેશભાઇ રૂઘાણી,ઝાંઝરડા રોડ,
દ્વારકાધીશ સી, ઝાંસીની રાણીના સર્કલ પાસે,
દ્વારકાધિશ -બી, ઝાંસીની રાણીના સર્કલ પાસે,
બાલાજી કોમ્પ્લેક્સના તમામ દુકાન ધારકો, તળાવની સામે,
ત્રિમૂર્તિ હોસ્પિટલ,બસ સ્ટેશન પાછળ.