આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરાશે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ, બજેટમાં નાણામંત્રીની મોટી જાહેરાત
આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતા મોટી જાહેરાત કરી છે કે, સરકાર આવતા અઠવાડિયે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ લાવશે.આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતા મોટી જાહેરાત કરી છે કે, સરકાર આવતા અઠવાડિયે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ લાવશે. આ નવો કાયદો 1961ના ઇન્કમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે અને ટેક્સ જોગવાઈઓને સરળ બનાવશે. આનાથી કર કાયદાઓને સમજવામાં સરળતા રહેશે અને કાનૂની વિવાદો ઓછા થશે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, 2025માં ડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર કરવામાં આવશે. આ નવો કાયદો આવકવેરા કાયદા, 1961(Income Tax Act) નું સ્થાન લેશે.