રાજકોટના એક ધનાઢય પરિવારે હિન્દી ફિલ્મોનાં અભિનેતા સુનીલ શેટ્ટી અને અભિનેત્રી ઉર્મિલા માર્તોડકરને લગ્નની શોભામાં વૃદ્ધિ કરવા નોતર્યા છે. સિતારા આજે હવાઇ માર્ગે રાજકોટ આવી પહોચ્યા હતા. ફિલ્મ સ્ટારને જોવા ચાહકોના ટોળા રાજકોટ એરપોર્ટ ઉપર ઉમટી પડ્યા હતા.



