By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    24 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    12 minutes ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    30 minutes ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    21 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    21 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    38 minutes ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોળી સમાજમાં ઉકળતો ચરૂ : જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની આકરી માંગણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોળી સમાજમાં ઉકળતો ચરૂ : જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની આકરી માંગણી
રાજકોટ

કોળી સમાજમાં ઉકળતો ચરૂ : જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની આકરી માંગણી

Khaskhabar Editor
Last updated: 2022/04/06 at 4:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

કોળી સમાજની માંગ સ્વીકારાશે નહીં તો ગાંધીનગર ખાતે આંદોલન થશે

જે.બી. કરમુર વિરૂદ્ધ વિવિધ જિલ્લા કલેક્ટર-મામલતદારને આવેદનપત્ર અપાયા

- Advertisement -

કોળી સમાજને દલાલ કહેનારા પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ કેએસજી સંગઠનનાં સૌરાષ્ટ્ર પ્રમુખ દર્શન છનુરાની આગેવાનીમાં કોળી સમાજના વિવિધ સંગઠનો કેએસજી સંગઠન, કોળી સેના, માંધાતા સંગઠન વગેરે દ્વારા જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, વગેરે જીલ્લા કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને પી.આઈ. જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચિમકીઓ પણ આપવામાં આવી છે. કોળી સમાજનું અપમાન કરનારા જે.બી. કરમુરની માત્ર બદલીથી કોળી સમાજે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જે.બી. કરમુરે કોળીઓને દલાલ કહ્યા બાદ કોળી સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે. જ્યાં સુધી જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજમાં ઉકળતો ચરુ શાંત નહીં પડે તેવું લાગી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?
કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણા એક સામાજિક રજૂઆત બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું પી.આઈ. જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. પી.આઈ. જે.બી. કરમુરે એવું કહ્યું હતું કે, તમે બધા દલાલનું કામ કરો છો. કોળીઓ દલાલ છે. આમ, કોળી સમાજને દલાલ કહેવા બદલ પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ સમગ્ર કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જોકે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે માત્ર જે.બી. કરમુરની બદલી કરી સંતોષ માની લીધો છે. બીજી તરફ કોળી સમાજ જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ છે.

CIDમાં ટ્રાન્સફરનો ઓર્ડર કેન્સલ કરાવવા P.I. કરમુરનાં ધમપછાડા
જેતપુરનાં વિવાદાસ્પદ P.I. જે. બી. કરમુરની CIDમાં બદલી થઈ હોવા છતાં હજુ તેઓ ત્યાં હાજર થયાં નથી. એમને ખ્યાલ છે કે, CIDનાં વડા સુભાષ ત્રિવેદીના હાથ નીચે કામ કરવું આસાન નથી. ત્યાં તેમની કોઈપણ ફિશિયારી પણ ચાલે તેમ નથી. એટલે જ તેઓ પોતાની બદલી રોકાવવા ધમપછાડા કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે.

- Advertisement -

પોતાના જ વિદાય સમારોહમાં હાજર ન રહ્યા જે.બી. કરમુર
જેતપુર સિટી પોલીસમાંથી બે જેટલા પોલીસમેનની બદલી કરાઈ છે. આ બંને પોલીસમેનને વિદાય આપવા માટે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અફવા છે કે, આ વિદાય સમારોહમાં હાજર રહેવાનું જે.બી. કરમુરે ટાળ્યું હતું. કોળી સમાજને દલાલ કહ્યા બાદ જે.બી. કરમુર હવે જાહેર જગ્યાઓ અને મેળાવડાઓમાં આવવાનું ટાળી રહ્યા છે અને પોતાના વિદાય સમારોહમાં પણ હાજર રહ્યા ન હતા. જેતપુર પોલીસ બેડામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, જે.બી. કરમુર ડિપ્રેશનનો શિકાર બની ગયા છે અને વધુ લોકો સામે આવતાં ગભરાઈ રહ્યા છે.

You Might Also Like

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

સાંઢીયા પુલનું નવીનીકરણ અંતિમ તબક્કામાં 74 કરોડના ફ્લાયઓવર પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માર્ગો પર ગંદકી અને શહેરમાં સ્વચ્છતા સ્પર્ધાનાં નામે તાયફા
Next Article અમૂલનું દૂધ ફરી મોંઘુ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટો ઝટકો: જો આ રીતે ખરીદ્યુ હશે તો 1 એપ્રિલથી ભરવો પડશે ટેક્સ
મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?