ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી: મંદિરના વિકાસ માટે ટિકિટો વેંચી, 606 વિજેતાને 5 દિવસ થયા છતાં કંઈ ન મળ્યું
હળવદના કડીયાણા માથક રોડ પર મામાદેવ મંદિરના નામે ટિકિટ બહાર પાડીને લાખો…
પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ
રાજકોટમાં પોલીસની ઢીલી નીતિના પાપે ગુનેગારો બેલગામ બન્યા છે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી…
વીરપુર: લોખંડના બેરલ કાપીને લાખોનો દારૂ ઝડપાયો; બુટલેગરોના કીમિયાનો કઈઇએ કર્યો પર્દાફાશ
બેરલમાંથી 3804 બોટલો કાઢવા કટર મશીનનો કરવો પડ્યો ઉપયોગ: સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા…
‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના
મોંઘવારી, બેરોજગારી અને નબળા રસ્તાઓ મુદ્દે જનતામાં ભારોભાર આક્રોશ; ડો. રાજદીપસિંહ જાડેજાની…
રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ
વિધાનસભા-68માં જ 10,000થી વધુ ફોર્મ નં. 7 ભરાતા વિવાદ; ’આપ’ દ્વારા કલેક્ટરને…
વોર્ડ નં. 2માં અશાંત ધારો પાંચ વર્ષ માટે રિન્યુ થતાં રહેવાસીઓમાં હર્ષ; વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નિર્ણયને યાદ કરાયો
હિન્દુઓની હિજરત અટકાવતા કાયદાને લંબાવવા બદલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીનો આભાર માનતા…
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા ક્ધવીનર પ્રશાંત વાળા ‘ખાસ-ખબર’ની મુલાકાતે
પ્રશાંત વાળા, માધવભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવ સાથે તંત્રી ક્ધિનર આચાર્યએ સાહિત્ય,…
પંચનાથ હોસ્પિટલનો ઐતિહાસિક નિર્ણય દર્દીઓને હવે જનરલ વોર્ડમાં સારવાર મળશે તદ્દન મફત
રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સેવા યજ્ઞ’નો પ્રારંભ; જરૂરિયાતમંદ દર્દીઓને બેડ ચાર્જમાંથી મુક્તિ આપી…
નવા થોરાળામાં વર્ષોથી આતંક મચાવતી ઓડિયા ગેંગ સામે અંતે ગુજસીટોક દાખલ
ધાક ઉભી કરવા હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, ફરજમાં રુકાવટ, દારૂ જેવા ગુના…
ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજનો 28મો સમૂહલગ્ન : 13 યુગલ પ્રભુતામાં પગલાં પાડશે
સર ગામમાં વસંતપંચમીના શુભ દિવસે સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન નવદંપતિને સંતો મહંતો અને…


