ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
ડિજિટલ દુનિયાની જીવલેણ રમત: ગાઝિયાબાદની ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન ક્લિનિકોમાં કેસોમાં…
અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
ભારતે ઞ19 વર્લ્ડકપના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો આરોન જ્યોર્જની સદી,…
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
ગાડીઓની 25 કિમી લાંબી કતારો, દોઢ લાખથી વધુ લોકો ફસાયા હતા ટેન્કર…
હાઇકોર્ટની ટીપ્પણી: દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત
દેવાયત ખવડ કેસની વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ સમાધાનના નામે કાયદાની મજાક…
પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો
ખનીજ ચોરીના અહેવાલો પ્રસિદ્ધ કરવા મુદ્દે ત્રણ અજાણ્યા શખ્સે પાઈપથી માર માર્યો…
અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
વિદેશ ભાગી જવાની આશંકા: બેંક ફ્રોડ કેસમાં ઊઉ-ઈઇઈંને પણ જઈની ફટકાર, કહ્યું-…
વિકેન્ડ હોમમાં ડૉક્ટર-બિલ્ડર-વેપારીઓ માટે હુક્કા ને દારુ પીરસાયો: 81ની અટકાયત
સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસ ત્રાટકી આદર્શ અગ્રવાલની 25મી મેરેજ એનિવર્સરીની પાર્ટી: મુંબઈના…
500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બૂલડોઝર ફરી વળશે
રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું વિખાઈ જશે ધાર્મિક ઉપયોગ માટે આપેલી જમીન ધીમે…
જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
રશિયાના ટેમ્બોવ (Tambov) વિસ્તારમાં એક માલગાડીમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ…
6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનસની દીકરી માલતી આજે ભલે સોશિયલ…


