અમદાવાદ મુદ્દતમાં જતા નિવૃત્ત ઙઈં પર ફાયર સિલિન્ડરથી જીવલેણ હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ
જામનગર - વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં હાપા અને ધ્રોલ વચ્ચે વહેલી સવારે બનેલો…
મકાન પચાવી પાડવા દેવા ટોળિયાએ ખોટા લાઈટબિલ, વેરા પહોંચ બનાવી કરી લેન્ડગ્રેબિંગની અરજી
એસીપીની ટીમે ડોક્યુમેન્ટની તપાસ કરતાં ભાંડો ફૂટ્યો : પોલીસે જ ફરિયાદી બની…
બાબાપુરમાં શિબિરે વિદ્યાર્થીઓમાં જીવનઘડતર, શિસ્ત અને સંસ્કારનો સંદેશ આપ્યો
સર્વોદય સંસ્થામાં જીવન સંગીત બાલ શિબિરનો ભાવસભર સમાપન સમારોહ યોજાયો ખાસ-ખબર ન્યૂઝ…
રાજકોટ બાર એસોસિએશન ચૂંટણી: ભાજપ લીગલ સેલમાં ભડકો, પૂર્વ હોદ્દેદાર સામે બળવાના આક્ષેપ
પાર્ટી વિરુદ્ધ કામ કરી કોંગ્રેસી મિત્રો સાથે મળી પેનલ જીતાડી હોવાનો આક્ષેપ;…
ગોંડલથી 25 ડિસેમ્બરે યાત્રાનો પ્રારંભ, 8 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંપન્ન થશે
ગાય આધારીત પદયાત્રા પ્રાકૃતિક કૃષિનો નવો ઈતિહાસ રચશે ઝેરમુક્ત ભારતનો મહાસંકલ્પ :…
રાજકોટ સમરસ કુમાર છાત્રાલયમાં પ્રાથમિક સુવિધા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો, અધિકારીની ચેમ્બરમાં ધરણા
હોસ્ટેલમાં આવેલા અધિકારીની ચેમ્બરમાં જ કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી નિરાકરણ નહીં…
ખાનગી કંપનીઓના પ્રીમિયમમાં 15% સુધીનો વધારો, ક્લેમ સેટલમેન્ટ રેશિયો 98%ને પાર
ભારતીય વીમા ક્ષેત્રમાં મોટો ઉછાળો : ઈંછઉઅઈંના વાર્ષિક અહેવાલમાં ખુલાસો ‘2047 સુધીમાં…
રાજકોટમાં ક્રિસમસને પગલે ખ્રિસ્તી સમુદાયમાં ઉત્સાહ, ચર્ચનો રોશની અને ફૂલોથી શણગાર
કાલે 25 ડિસેમ્બરના દિવસને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર…
સાન્તાક્લોઝના ડ્રેસ, ટોપી, દાઢીનું વેચાણ બાળકોની ખુશી સાથે ગરીબોને મળી રોજગારી
નાતાલ પર્વ નજીક આવતાં શહેરમાં ઠેકઠેકાણે તેની સાન્તાક્લોઝની સામગ્રીનું વેચાણ થઈ રહ્યું…
અમેરિકામાં H-1B વિઝા લોટરી સિસ્ટમ બંધ: હવે ‘નસીબ’ નહીં પણ ‘પગાર’ના આધારે મળશે એન્ટ્રી
ટ્રમ્પ પ્રશાસને વેતન-આધારિત પસંદગી પ્રણાલીને આપી અંતિમ મંજૂરી; 27 ફેબ્રુઆરી, 2026થી નવા…


