વેરાવળનાં નામાંક્તિ અને સેવાભાવી ડો.અતુલ ચગે રહસ્યમય રીતે આપઘાત કરી લેતા જેમાં સ્યુસાઇડ નોટ પણ મળી આવે છે ત્યારે બિલખાના લોહાણા સહાજના પ્રમુખ હિતેષભાઇ, ઉજેશભાઇ સોઢા, ભાવેશભાઇ સહિતના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી એવી માંગ કરી હતી કે, આપઘાત કરનાર નિદોર્ષ ડોકટરની સ્યુસાઇડ નોટને મરણોેત્તર ડી.ડી. (નિવેદન)ગણી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે અને ભોગ બાનનાર પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. જે આવેદનની માંગી કરી હતી એક નલક ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મોકલીને યોગ્ય અને તટસ્થ તપાસની માંગ કરી હતી.
બિલખા લોહાણા મહાજન સમાજ દ્વારા તબીબ આપઘાત મામલે આવેદનપત્ર અપાયું
Follow US
Find US on Social Medias