જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે.
જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. સાથે જ કેટલાય અન્ય લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે કહેવાય છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ મંડીના સાવઝાન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં ખાબકી હતી.
- Advertisement -
11 die, 25 injured in minibus accident in J-K's Poonch
Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident pic.twitter.com/15QBXiGwq8
— ANI Digital (@ani_digital) September 14, 2022
- Advertisement -