અરવલ્લી જીલ્લામાં પ્રોહીબીશન અંગે અસરકારક કામગીરી કરવાના માગઁદશ ન અને સુચનાઓ હેઠળ ખાનગી બાતમીના આધારે ભીલોડા પો સ્ટે ખુનના ગુન્હો નાસતો ફરતો આરોપી સુકો ઉર્ફે ભંવરલાલ બાબુભાઇ ડુંડ રહે ડોડીસરા તા.ભિલોડા વાળાને પકડવા સારુ કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન નાયબ પોલીસ અધિકક્ષ ભરત બસીયા મોડાસા ખાનગી બાતમી હકીકત ના આધારે ડોડીસરા ગામે બાબુભાઇ વકસીભાઇ ફુડના ખેતરમાં બનાવેલ ઓરડીમાં ભારતીય બનાવટનો ગે.કા નો વિદેશી દારૂનો વિપુલ જથ્થો લાવી વેચાણ સારુ રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે રેડ કરતાં ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની પેટીઓ તથા નાની મોટી છુટક બોટલો મળી આવેલ જે તમામ બોટલ /ક્વાટર/બીયર ટીન નંગ ,677 જેની કુલ કિ.2,20,743 નો મુદ્દામાલ કબ્જે લઇ તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભીલોડા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ,ર,નં
11188003210080/2021 પ્રોહી કલમ 65એ 116બી 81મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


