અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ માટે એક ખાસ અરંગેત્રમ સેરેમનીનુ આયોજન કર્યુ. રાધિકા મર્ચન્ટના અરંગેત્રમ સેરેમની માટે ઘણા વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયા છે. તે સુંદર અંદાજમાં ક્લાસિકલ ડાન્સ કરતી દેખાઈ રહી છે. રાધિકા મર્ચન્ટના એક્સપ્રેશન્સ તેનો ડાન્સ ખૂબ સ્પેશિયલ છે. રાધિકા મર્ચન્ટનો આ લુક પણ જોવાલાયક છે.
- Advertisement -
અરંગેત્રમ સેરેમનીની વાત કરીએ તો આ એક ડાન્સરના ક્લાસિકલ ડાન્સની ફોર્મલ ટ્રેનિંગ પૂરી કરવા અને સ્ટેજ પર ડેબ્યુ કરતા જ થાય છે. રાધિકા મર્ચન્ટ શ્રી નિભા આર્ટસની ગુરૂ ભાવના ઠક્કરની શિષ્યા છે.
https://www.instagram.com/p/Cec5QZhPQ5m/
કોણ છે રાધિકા મર્ચન્ટ?
- Advertisement -
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહૂ બનવાની છે. રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ફિયોન્સે છે. તે અંબાણી પરિવારના મોટાભાગના કાર્યક્રમમાં દેખાય છે.
http://www.instagram.com/p/CebiAcWvtLt/
રાધિકા મર્ચન્ટની અરંગેત્રમ સેરેમનીમાં અંબાણી પરિવાર અને ઘણા મોટા બિઝનેસમેન સિવાય બોલીવુડની જાણીતી હસ્તિઓએ ભાગ લીધો. સલમાન ખાન, રણવીર સિંહ, આમિર ખાન પણ આ કાર્યક્રમમાં જોવા મળશે.