By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    21 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    2 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    2 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    3 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    19 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    20 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    21 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    21 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    20 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    21 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    21 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    2 days ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    19 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    3 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    3 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
આંતરરાષ્ટ્રીય

યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો

Khaskhabar Editor
Last updated: 2025/07/02 at 12:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

સ્પેનની રાષ્ટ્રીય હવામાન સેવાએ મંગળવારે જણાવ્યું હતું કે બાર્સેલોનામાં જૂન મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો હતો, કારણ કે આ ઉનાળામાં યુરોપ પ્રથમ મોટી ગરમીની લહેરની ઝપેટમાં રહ્યું છે.

બાર્સેલોનાની નજરે જોતી ટેકરી પર સ્થિત ફેબ્રા ઓબ્ઝર્વેટરીએ સરેરાશ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ (78 ડિગ્રી ફેરનહીટ) નોંધાવ્યું હતું, જે 1914 પછીના રેકોર્ડ તોડી નાખે છે. જૂન માટે અગાઉનું સૌથી ગરમ સરેરાશ 2003 માં 25.6 સેલ્સિયસ હતું.

- Advertisement -

આ જ હવામાન મથકે જણાવ્યું હતું કે સોમવાર, ૩૦ જૂનના રોજ જૂન મહિનાનું એક દિવસનું ઉચ્ચતમ તાપમાન 37.9 સે. (100 ફેરનહીટ) નોંધાયું હતું.

ફ્રાન્સના પાટનગર પેરિસમાં ગરમીનો પારો 40 ડિગ્રીનો આંક વટાવી જતાં  1300 સ્કૂલ્સને બંધ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરાઇ છે તો હવામાનખાતાએ ગરમીનું મોજું ફરી વળતાં પેરિસમાં ઘણાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે અને જે સહેલાણીઓએ એફિલ ટાવરની ટિકિટ બુક ન કરાવી હોય તેમને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. એફિલ ટાવરના સૌથી ઉંચા હિસ્સાને ગુરૂવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ફ્રાન્સ ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડઝમાં પણ તાપમાન ઉંચું રહ્યું છે પણ પોર્ટુગલમાં તાપમાન ઘટી રહ્યું છે. દેશમાં ગરમીને કારણે જે હાલત સર્જાઇ છે તેને હળવી કરવા ફ્રાન્સની સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ બાર્સેલોનામાં જુન મહિનો સો વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ જણાયો છે. સ્પેનના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ સમરનું પહેલું ગરમીનું મોજું યુરોપમાં ભરડો લઇ રહ્યું છે. ૨૦૧૪થી બાર્સેલોનામાં સરેરાશ 26 ડિગ્રી તાપમાન નોંધાતું હતું ત્યાં ૩૦ જુને ૩૭.૯ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે 2003નો સૌથી વધુ સરેરાશ તાપમાન 25.6 ડિગ્રીનો રેકોર્ડ તુટી ગયો છે.

- Advertisement -

સ્પેનમાં 46 ડિગ્રી તાપમાન નોધાવા સાથે 1950થી સૌથી વધારે તાપમાનનો રેકોર્ડ તુટી ગયો હતો. ૨૯ જુને સૌથી વધારે સરેરાશ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દક્ષિણમાં હુલવા પ્રાંતમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેટિયો ફ્રાન્સ નામની ફ્રાન્સની હવામાન એજન્સીએ જંગલોમાં દવ ફાટી નીકળવાની પણ ચેતવણી આપી છે. જુનમાં વરસાદ ન પડયો હોઇ જમીન સુકાઇ ગઇ છે અને તાપમાન વધવા સાથે દવ લાગવાનું પણ જોખમ વધ્યું છે.

મેટિયોફ્રાન્સના જણાવ્યા અનુસાર 2100ની સાલમાં ગરમીના દિવસોની સંખ્યામાં દસ ગણો વધારો થશે અને સરેરાશ તાપમાન પણ વધીને 50 ડિગ્રીએ પહોંચી જશે.

દરમ્યાન દક્ષિણ યુરોપમાં ઇટાલીમાં 27માંથી 17 શહેરોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે બોલોના નજીક એક કન્સ્ટ્રકશન કંપનીના માલિક અલ હાજમ બ્રાહિમનું સ્કૂલ પાર્કિંગ લોટમાં ફસડાઇ પડી મોત થયું હતું. આ મોત ગરમીને કારણે થયું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને ગરમી સામે બહેતર સુવિધાઓ આપવાની માંગણી લેબર યુનિયન દ્વારા કરાઇ હતી. નેધરલેન્ડમાં ગરમીનું મોજું ફરી વળતાં જાહેર કાર્યક્રમોનેમુલતવી રખાયા છે. બુધવારે ગરમ હવામાન પુરુ થવા સાથે પૂર્વ નેધરલેન્ડઝમાં વાવાઝોડાં સાથે વરસાદ તુટી પડવાની પણ આગાહી કરાઇ છે. પોર્ટુગલમાં લિસ્બન ખાતે ગરમી વધીને 33 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. કેટલાક આંતરિક વિસ્તારોમાં ગરમીનો પારો 43  ડિગ્રીએ પહોંચ્યો હોવાનું જણાયું હતું. જુનના હવામાનના બે રેકોર્ડ 29 જુને બે સ્થળે તુટયા હતા. 29 જુને મોરામાં સૌથી વધારે  46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યાં સૌથી વધુ તાપમાનનો 2017નો રેકોર્ડ 44.9 ડિગ્રીનો હતો.

You Might Also Like

રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી

ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

TAGGED: Barcelona, EUROPE, HEATWAVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
Next Article લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?