By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    22 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    19 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    19 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    19 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    19 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    22 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંગ્લાદેશ હાઈકોર્ટનો ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બાંગ્લાદેશ હાઈકોર્ટનો ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ હાઈકોર્ટનો ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 12:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

હાઈકોર્ટે કહ્યું : ‘સરકારે, કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેવું જોઈએ, લોકોનાં જાન-માલની સુરક્ષા કરવી જોઈએ

બાંગ્લાદેશની સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકારે સલામતિ અને શાંતિ અંગેના તમામ યોગ્ય પગલાં લઈ લીધાં છે. તે પછી હાઈકોર્ટને ‘સ્વયમેવ’ (સુઓ મોટો) કાર્યવાહી કરી, ‘ઈસ્કોન’ની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે, કરાયેલી યાચિકા અસ્વીકાર્ય ગણી હતી, અને ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.

- Advertisement -

ન્યાયમૂર્તિ ફરાહ મહેબૂબ અને ન્યાયમૂર્તિ દેબાશિષ રૉય- ચૌધરીની બનેલી બેન્ચે સુપ્રીમ કોર્ટના વકીલ, મોહમ્મદ મુનીર ઉદ્દીનની તે પ્રતિબંધ અંગેની દલીલ અસ્વીકાર્ય ગણી હતી. જો કે, ‘મોહમ્મદ મુનીર ઉદ્દીતે તેઓ સમક્ષ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિશ્ન કોત્સ્યસને (ઈસ્કોન) સંબંધે કેટલાક ન્યૂઝ પેપર – રીપોર્ટસ રજૂ કરી સરકારને, તેની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા આદેશ આપવા જણાવ્યું હતું. પરંતુ, કોર્ટે તેનો અસ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત તે અરજીમાં, ચિત્તોગ્રામ, રંગપુર અને દીનામ્પુરમાં કલમ ૧૪૪ અમલી કરવા માટે કરેલી અરજનો પણ સ્વીકાર કર્યો હતો.

આ સાથે, કોર્ટે એટર્ની-જનરલને આદેશ આપ્યો હતો કે- ઈસ્કોનની વર્તમન પ્રવૃત્તિઓ અંગે સરકારે શાં પગલાં લીધાં છે. તેનો રીપોર્ટ રજૂ કરવો.

આ સાથે બેન્ચે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, સરકાર કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેશે. તેમણે રહેવું પણ જોઈએ અને લોકોનાં જાનમાલની સુરક્ષા કરવી જોઈએ. આ માહિતી આપતાં દેશનું વર્તમાનપત્ર ડેઈલી સ્ટાર જણાવે છે કે એડીશનલ એટર્ની જનરલ, યનીક આર. હક્ક અને ડેપ્યુટી એટર્ની જનરલ મહમ્મદ આસદ ઉદ્દીને હાઈકોર્ટની પીઠીકાને જણાવ્યું હતું કે, વકીલ સૈફ-ઉલ્-ઈસ્લામ-અસિફની હત્યા અંગે ૩ જુદા જુદા કેસ કરવામાં આવ્યા છે તેમજ ઈસ્કોનની પ્રવૃત્તિઓ અંગે પણ કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં ૩૩ આરોપીઓની ધરપકડ પણ થઈ છે. તેમ છતાં કોર્ટે તે કેસો પૂરા ન થાય એ કોઈ નિશ્ચિત ચૂકાદો ન આવે ત્યાં સુધી કોઈ પણ હુકમ કરવાનો (ઈસ્કોન ઉપર પ્રતિબંધ મુકવાનો) સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ટુંકમાં તેમાં ઈસ્કોનની સંડોવણી છે કે કેમ તે સાબિત કરવા કહ્યું હતું.

- Advertisement -

You Might Also Like

‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી

ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’

ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી

અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો

અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર

TAGGED: bangladesh, Bangladesh High Court, ISKCON
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહેસૂલ કર્મચારીઓ માટે રૂપિયા 150 કરોડના ખર્ચે 396 આવાસ બનાવાશે
Next Article અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે EDનું મેગા સર્ચ ઓપરેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?