By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    3 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    3 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 day ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    1 day ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    47 minutes ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    55 minutes ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    1 hour ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    1 hour ago
    મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    1 day ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    1 day ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 day ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
રાષ્ટ્રીય

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

Khaskhabar Editor
Last updated: 2026/04/09 at 4:07 PM
Khaskhabar Editor 44 minutes ago
Share
3 Min Read
SHARE

વિધાનસભા ચૂંટણીમાં બેલેટ પેપરથી કરાતા મતદાન માટે નવા દિશા-નિર્દેશ જાહેર

મતદાન કામગીરીમાં જોડાયેલા કર્મચારી હવે માત્ર CCTV કેમેરા હેઠળ જ મતદાન કરી શકશે

- Advertisement -

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવ્યો 

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

ચૂંટણી પંચે આગામી વિધાનસાભા ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા, મતદાન શાંતિપૂર્વક યોજવા, ચૂંટણીની તમામ કામગીરીમાં પારદર્શિતા જાળવવા માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે બેલેટ પેપરથી કરાતા મતદાન માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ, હવે મતદાન વખતે તહેનાત કર્મચારી અને ફરજિયાત સેવા સાથે જોડાયેલા મતદારો માત્ર ઈઈઝટ કેમેરા હેઠળ જ મતદાન કરી શકશે. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર પાઠવ્યો છે. પત્રમાં કહેવાયું છે કે, હવે ચૂંટણીની ફરજમાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઑફિસર્સ, પોલિંગ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓના ‘ફેસિલિટેશન સેન્ટર’ અને ‘પોસ્ટલ વોટિંગ સેન્ટર’ પર કેન્દ્રીય પોલીસ દળ ફરજિયાત તહેનાત કરાશે. આ ઉપરાંત મતદાન કેન્દ્રોમાં અનધિકૃત પ્રવેશતા વ્યક્તિઓને અટકાવવા માટે કેન્દ્રના એન્ટ્રી પોઇન્ટ પર ફોર્સ તહેનાત કરાશે.
ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુમાં વધુ વિશ્વસનીય બનાવવા માટે સંચાલન વ્યવસ્થામાં અનેક ફેરફાર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દરેક મતદાન કેન્દ્રની અંદર ઈઈઝટ કેમેરા લગાવાશે. જોકે પંચે એ સ્પષ્ટ કહ્યું નથી કે, મતદાનની ગોપનીયતાનું ધ્યાન રાખીને કેવી રીતે કેમેરા લગાવાશે. જે-તે જિલ્લાના ચૂંટણી અધિકારી આ ઈઈઝટના લાઇવ ફીડ પર દેખરેખ રાખશે. આ ઉપરાંત દરેક બૂથ પર બારીકાઈથી દેખરેખ રાખવા માટે એક ‘ગ્રૂપ-બી’ સ્તરના અધિકારીને ‘માઇક્રો ઓબ્ઝર્વર’ તરીકે તહેનાત કરાશે. તેમજ ચૂંટણી પંચે સામાન્ય નિરીક્ષકોને મતદાનના દિવસે ત્રણ વખત નિરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે. એટલું જ નહીં, મતદાન કેન્દ્રમાં મોબાઇલ લઈ જવા પર કડક પ્રતિબંધ લદાયો છે અને આનું ધ્યાન સામાન્ય નિરીક્ષક રાખશે.

- Advertisement -

આ નિર્ણયથી ગેરરીતિની ફરિયાદ પર લગામ લાવી શકાશે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે નિયમ-18અનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, મતદાન માટે જે લાગતા-વળગતા કર્મચારીઓ કામગીરી નિભાવી રહ્યા છે, તે મતદારો માત્ર રિટર્નિંગ ઑફિસર દ્વારા નિર્ધારિત કરાયેલ ‘ફેસિલિટેશન સેન્ટર’ પર જ પોતાનો મત જમા કરાવી શકશે. તેઓ કોઈ અન્ય રીતે મતદાન નહીં કરી શકે. મતદાન પૂર્ણ થયા બાદ રિટર્નિંગ અધિકારી અને સામાન્ય નિરીક્ષક ઈઈઝટ ફૂટેજ અને દસ્તાવેજોની તપાસ કરશે. જો તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવે તો તાત્કાલીક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. ચૂંટણી પંચનું માનવું છે કે, આ નિર્ણયોના કારણે પોસ્ટલ બેલેટથી થતી ગેરરીતિની ફરિયાદ પર લગામ લાવી શકાશે.

You Might Also Like

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !

આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ

AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા

મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
Next Article ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ
ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાષ્ટ્રીય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?