શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાનું હિતેશ ઉર્ફે કાળુ રમેશભાઈ વાધેલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદાથી સગીરાનું અપહરણ કર્યું હતું. આ અંગે સગીરાએ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ મરજી વિરુધ્ધ સગીરા સાથે સંબંધ બાંધ્યો હોવાનું ખુલ્લતાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ જામીન અરજી રજુ કરતાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને આરોપીના જામીન મંજૂર કર્યા હતા.
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારના જામીન મંજૂર
You Might Also Like
Follow US
Find US on Social Medias


