By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના 35 મિલિયન બચેલા પુરુષો રશિયા, દક્ષિણપૂર્વ એશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દુલ્હન શોધી રહ્યા છે
    3 hours ago
    ભારતીય ઇમેઇલ્સ ‘સ્પામ જેવા’: ન્યુઝીલેન્ડના મંત્રી એરિકા સ્ટેનફોર્ડના નિવેદનથી હોબાળો
    3 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનવા માટે એક નવી ઓફર કરી
    5 hours ago
    મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ અમેરિકાને વેંચી દીધું, સરકારની કમાન આતંકવાદીઓના હાથમાં: શેખ હસીનાનો આરોપ
    23 hours ago
    PM મોદીનું નિવેદન નફરત ફેલાવનારું :પાકિસ્તાન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ રાજસ્થાનના 7 જિલ્લામાં હીટવેવ
    9 minutes ago
    પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિત 5 રાજ્યોમાં કાલે મોક ડ્રીલ યોજાશે
    1 hour ago
    લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના પૌત્રનું નામ ‘ઇરાજ લાલુ યાદવ’ રાખ્યું, જાણો તેનો અર્થ શું છે
    3 hours ago
    Padma Award 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની કુલ 69 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા
    4 hours ago
    ભારતમાં કોરોનાના 1047 સક્રિય કેસ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 109ને પાર
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 hours ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    23 hours ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    1 day ago
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    4 days ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 hours ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 day ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    1 day ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    11 minutes ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    6 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એશિયાના બીજા નંબરના ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો: 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર ખરીદ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > એશિયાના બીજા નંબરના ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો: 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર ખરીદ્યું
બિઝનેસ

એશિયાના બીજા નંબરના ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો: 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર ખરીદ્યું

Khaskhabar Editor
Last updated: 2022/10/21 at 11:21 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા દુબઈમાં 80 મિલિયન ડોલરમાં રેસિડેન્સીયલ પ્રોપર્ટી ખરીદી હતી અને હવે તેના કરતાં બમણી કિંમતની વૈભવી હવેલી ખરીદી છે.

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં, રિલાયન્સના ચેરમેને થોડા સમય પહેલા દુબઈમાં 80 મિલિયન ડોલરમાં રેસિડેન્સીયલ પ્રોપર્ટી ખરીદી હતી અને હવે તેના કરતાં બમણી કિંમતની વૈભવી હવેલી ખરીદી છે. આ હવેલીની કિંમત લગભગ 163 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે.

- Advertisement -

163 મિલિયન ડોલરનો સોદો
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ થોડા મહિનામાં દુબઈમાં આ બીજી મોટી રિયલ એસ્ટેટ ડીલ કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે રિલાયન્સના ચેરમેને કુવૈતી ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ 163 મિલિયન ડોલરમાં પામ જુમેરાહ મેન્શન ખરીદ્યું હતું. આ માહિતી જે નિષ્ણાંતે આપી તેણે પોતાના નામની જાણકારી ન આપવા જણાવ્યું હતું.

આ ડીલ સૌથી મોટી ડીલમાં સામેલ
મુકેશ અંબાણીની આ ડીલને દુબઈની સૌથી મોંઘી રેસિડેન્શિયલ ડીલ તરીકે ઓળખવામાં આવી રહી છે. કુવૈત સ્થિત બિઝનેસ સમૂહ અલશાયા પાસે સ્ટારબક્સ, H&M અને વિક્ટોરિયા સિક્રેટ સહિતની મુખ્ય રિટેલ બ્રાન્ડ્સ માટે સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પામ જુમેરાહમાં પ્રોપર્ટી ખરીદ્યા બાદ દુનિયાના બીજા ઘણા અમીર લોકો આ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા માટે સ્પર્ધામાં ઉતર્યા છે.

આ વર્ષે આ વિલા 80 મિલિયનમાં ખરીદવામાં આવ્યો હતો
રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ દુબઈમાં જે જુમેરાહ હવેલી ખરીદી છે તે આ વર્ષની શરૂઆતમાં તેણે જે વિલા 80 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું તેનાથી થોડે દૂર સ્થિત છે. અગાઉના બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 2022 ની શરૂઆતમાં, મુકેશ અંબાણીએ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને પામ જુમેરાહ બીચ પર આ વિલા ખરીદ્યો હતો.

- Advertisement -

આકાશ અંબાણી માટે બ્રિટેનમાં ઘર
ગયા વર્ષે, રિલાયન્સ ગ્રુપે બ્રિટેનમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે 79 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. આમાં જ્યોર્જિયન યુગની હવેલીનો સમાવેશ થાય છે, જે મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણી માટે ખરીદ્યો હતો. તે જ સમયે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી હવે ન્યૂયોર્કમાં પણ મોટી પ્રોપર્ટી શોધી રહ્યા છે. નોંધપાત્ર રીતે, ફોર્બ્સ અનુસાર, રિલાયન્સના ચેરમેન 88.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ અને ગૌતમ અદાણી પછી એશિયાના સૌથી બીજા નંબરના ધનિક વ્યક્તિ છે.

You Might Also Like

શેરબજાર અપડેટ: સેન્સેક્સ વધ્યો તો નિફ્ટી પહોંચ્યું 25000ને પાર

બિટકોઈન જાન્યુઆરીના ટોચના સ્તરને વટાવીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ ચૂકશો નહીં, જાણો આજના લેટેસ્ટ રેટ

બાંગ્લાદેશના વેપાર પ્રતિબંધોથી પૂર્વોત્તર ભારતને ફાયદો થશે : ભૂતપૂર્વ રાજદૂત વીણા સીકરી

મૂડીઝે યુએસ ક્રેડિટ રેટિંગ AAA થી ડાઉનગ્રેડ કરીને AA1 કર્યું

TAGGED: ASIA, DUBAI, home, MUKESHAMBANI, reliance, richestperson
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેક્સિકોમાં તેલના ટેન્કર સાથે અથડાતા સ્પીડમાં આવતી ટ્રેન પલટી, આસપાસના મકાનો આગની ઝપેટમાં
Next Article ‘જય શ્રી રામ’ અક્ષય કુમારે ચપ્પલ ઉતારીને લોકોની ભીડ સાથે લગાવ્યા નારા, વીડિયો થયો વાયરલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીના ખારચિયા ગામ નજીક એસટી બસ પાછળ કાર ઘૂસી જતા 2નાં મોત, ત્રણને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
વિંછીયા તાલુકામાં 55 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીને જામીન પર મુક્ત કરતી અદાલત
આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ રાજસ્થાનના 7 જિલ્લામાં હીટવેવ
કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
ગુજરાતમાં 22 જૂને 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજાર અપડેટ: સેન્સેક્સ વધ્યો તો નિફ્ટી પહોંચ્યું 25000ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

બિટકોઈન જાન્યુઆરીના ટોચના સ્તરને વટાવીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ ચૂકશો નહીં, જાણો આજના લેટેસ્ટ રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?