રાજકોટ – તા.૨૫ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનીસ્ટ્રેટીવ રીફોર્મેન્સ અને પબ્લીક ગ્રીઇવન્સ ડી.એ.આર.પી.જી દ્વારા નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસ ડીલેવરી એસેસમેન્ટ ૨૦૨૧ દ્વારા એનઇએસડીએ ૨૦૨૧ સીટીઝન સર્વે તા.૧ ઓગસ્ટના રોજ લોંચ કરવામાં આવેલ છે. જેના પગલે ડીઝીટલ સેવાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે સર્વેની કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયમાં ડીઝીટલ ગુજરાત અન્વયે પ્રશંસનીય કામગીરી થઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ પણ ડીઝીટલ સેવાઓ મળી રહી છે. સરકારની માર્ગદર્શિકા મુજબ ઇ સેવાઓ અંગે સર્વેની કામગીરી રાજકોટ જિલ્લામાં પણ ડેટાબેઝ બનાવી સંબંધિત વિભાગો કચેરી દ્વારા કામગીરી કરવામાં આવશે.
ઇ- ગવર્નન્સના ભાગરૂપે ડીઝીટલ સેવાઓનો વ્યાપ વધારવા ડેટાબેઝ તૈયાર કરાશે
You Might Also Like
Follow US
Find US on Social Medias