By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    15 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    15 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    4 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    12 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    12 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    12 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    13 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    12 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    15 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    14 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉંગ્રેસની સરખામણીએ નરેન્દ્ર મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કૉંગ્રેસની સરખામણીએ નરેન્દ્ર મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા
રાષ્ટ્રીય

કૉંગ્રેસની સરખામણીએ નરેન્દ્ર મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા

Khaskhabar Editor
Last updated: 2023/12/06 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સહુથી ઓછા રમખાણો થયા છે. આ માહિતી રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (ગઈછઇ) દ્વારા આપવામાં આવી છે. વર્ષ 2022માં દેશમાં 37,816 રમખાણોની ઘટનાઓ ઘટી છે. સીધી વાત કરીએ તો પીએમ મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા છે.
રમખાણોની સંખ્યામાં ગત પાંચ વર્ષોમાં 35%થી વધુ ઘટાડો આવ્યો છે. ત્યાં વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં રમખાણોની સંખ્યામાં 9.5%નો ઘટાડો આવ્યો છે. વર્ષ 2021માં દેશમાં રમખાણોની સંખ્યા 41,954 હતી. પાછલા પાંચ વર્ષોમાં વર્ષ-દરવર્ષ રમખાણોની ઘટનામાં ઘટાડો થતો રહ્યો છે.
ભાજપ શાસિત રાજ્યોએ રમખાણો ઘટાડવામાં અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે, ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યો આમાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને આસામ જેવા ભાજપ શાસિત રાજ્યો રમખાણો ઘટાડવામાં સફળ થયા છે ત્યારે છત્તીસગઢમાં અત્યાર સુધી સત્તાધારી કોંગ્રેસના શાસનમાં રમખાણો વધ્યા છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આસામને છેલ્લા પાંચ વર્ષમાં રમખાણો ઘટાડવામાં સૌથી મોટી સફળતા મળી છે. 2022માં 2018ની સરખામણીએ ગુજરાતમાં રમખાણોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આસામમાં 80 ટકાનો ઘટાડો થયો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસન દરમિયાન રમખાણોમાં 50 ટકાનો ઘટાડો કરવામાં સફળતા મળી છે. તેનાથી વિપરીત છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારમાં 2018માં રમખાણો વધી ગયા હતા. છત્તીસગઢમાં વર્ષ 2018માં ભૂપેશ બઘેલના શાસન વર્ષમાં રમખાણની 665 ઘટનાઓ બની હતી. 2022 માં તેમણે સત્તા છોડ્યાના એક વર્ષ પહેલા, ઘટનાઓની સંખ્યા 30% વધીને 961 થઈ ગઈ.


નોંધનીય છે કે, ભાજપ શાસિત રાજ્યોમાં જ્યાં રમખાણો ઓછા થયા છે ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારોના ગેરકાયદેસર બનેલા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. તેમની મિલકતો સતત જપ્ત કરવામાં આવી છે અને જાહેરમાં રમખાણો કરવાવાળાના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા. બીજી એક હકીકત એ પણ સામે આવી છે કે ઉત્તર પ્રદેશ હવે દેશનું સૌથી વધુ રમખાણગ્રસ્ત રાજ્ય નથી રહ્યું. દેશમાં સૌથી વધુ રમખાણો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે 2022માં સરકારને તેમાં પણ ઘટાડો કરવામાં સફળતા મળી છે. દેશમાં રમખાણોના આંકડા પર નજર કરીએ તો એક વિશ્ર્લેષણ પરથી જાણવા મળે છે કે સ્વતંત્રતા મળ્યા બાદથી દેશમાં રમખાણોમાં સતત વધારો થઇ રહ્યો હતો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 1981માં આ આંકડો 1.10 લાખને પાર કરી ગયો હતો. દેશમાં રમખાણોની ઘટનાઓમાં પ્રથમ તીવ્ર ઘટાડો પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં જોવા મળ્યો હતો.
જો કે યુપીએ સરકારના શાસનમાં દેશમાં ફરી એકવાર રમખાણો વધ્યા હતા. 2014માં વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા બાદથી દેશમાં રમખાણોની સંખ્યા સતત ઘટી રહી છે. આ કારણે દરેક નવું વર્ષ દેશનું સૌથી શાંતિપૂર્ણ વર્ષ બની રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન

TAGGED: CONGRESS, GOVERNMENT, narendramodi, Riots
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિલ્કત વેચનારના પાન-આધાર લિન્ક નહીં હોય તો ખરીદનારે 24% TDS ભરવો પડશે
Next Article આયુર્વેદિક આલ્કોહોલ? કઈ રીતે બને છે આ કહેવાતું ઔષધ? ખેડામાં મોતનું કારણ કેમ બન્યું જાનલેવા સિરપ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?