જુનાગઢ જૈન સમાજનું ગૌરવ 100 વર્ષ પુરા થવામા છ મહિના બાકી છે તે માજીએ કર્યુ મતદાન જૈન સમાજ જુનાગઢ 100% મતદાનનો લક્ષ્ય સિદ્ધ કરશે તેમ જણાવ્યું હતું અને નિર્મળાબેન હેમેન્દ્રકુમાર ગાંધી 99 વર્ષને છ મહિના મતદાન મથક આલ્ફા એક સ્કુલ મા 8.15 મિનીટે મતદાન કર્યું તેઓ પોતાની રીતે મતદાન કરે છે અને જેઓ દરેક ચુંટણીમા અચૂક મતદાન કરીને અન્ય લોકોને પ્રેરણા આપે છે.
દેશની લોકશાહીને જીવંત રાખવા દરેક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી ત્યારે 100 વર્ષ પુરા થવાના છે એવા સમયે પણ મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બન્યા હતા.