જુનિયર કર્લાકની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફુટવા બાબતે આજરોજ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં 9.53 લાખ યુવાનોના સપના રોડાયા હતા. જેમાં કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ ખર્ચ કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા વળતર આપવાની માંગ કરી હતી. તેની સાથે પેપર ફોડનાર લોકોના કેસ એક જ કોર્ટમાં લાવી રોજે રોજ સુનાવણી કરી અને સમય મર્યાદામાં પુરા કરવામાં આવે તેવી અનેક માંગણી સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.
જૂનાગઢ આપ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે આવેદન
Follow US
Find US on Social Medias