– પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા.
- Advertisement -
ओडिशा | बारगढ़ जिले के मेंधापाली के पास एक निजी सीमेंट फैक्ट्री द्वारा संचालित मालगाड़ी के कुछ डिब्बे फैक्ट्री परिसर के अंदर पटरी से उतर गए। इस मामले में रेलवे की कोई भूमिका नहीं है: ईस्ट कोस्ट रेलवे pic.twitter.com/sxvIT5T6Dm
— ANI_HindiNews (@AHindinews) June 5, 2023
- Advertisement -
જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ବରଗଡ଼ ରେ ସିମେଣ୍ଟ କାରଖାନା ର ଚୂନପଥର ବୋଝେଇ ଟ୍ରେନ୍ ର ୫ ବଗି ଲାଇନଚ୍ୟୁତ ହୋଇଛି। ଡୁଙ୍ଗୁରି ମାଇନ୍ସ୍ ରୁ ବରଗଡ଼ ଆସୁଥିବା ବେଳେ ସମ୍ବରଧରା ଠାରେ ଦୁର୍ଘଟଣା ଘଟିଛି। ଅଳ୍ପକେ ବର୍ତ୍ତିଛନ୍ତି ଡ୍ରାଇଭର୍ ।#TrainAccident #TrainAccidentInOdisha #Bargarh pic.twitter.com/MffcoJxsMk
— Happy Bargarh (@Happy_Bargarh) June 5, 2023