અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 3થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતા.
અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં બે લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોર હજુ સુધી પકડાયો નથી અને તેની શોધખોળ ચાલુ છે.
- Advertisement -
Three dead in a shooting on the campus of the University of Virginia and two victims are injured, reported Reuters citing University of Virginia Police Department
— ANI (@ANI) November 14, 2022
- Advertisement -
એક વ્યક્તિએ અચાનક આવીને શરુ કર્યો ગોળીબાર
સોમવારે વર્જિનિયા યુનિવર્સિટીમાં એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તે ફાયરિંગમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા તથા બે લોકો ઘાયલ થયા હતા.
અમેરિકામાં માસ શૂટિંગની વધુ એક ઘટના
અમેરિકામાં માસ શૂટિંગની આ કંઈ પહેલા ઘટના નથી. ભૂતકાળમાં અને તાજેતરમાં માસ શૂટિંગના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય.